Amphan Cyclone: તમે માની નહીં શકો કે વાવાઝોડાએ કોલકાતા એરપોર્ટનાં શું હાલ કર્યા

Updated: May 23, 2020, 10:31 IST | Chirantana Bhatt
  • જળબંબાકાર થયેલા થયેલા એરપોર્ટથી કાર્ગો ફ્લાઇટ્સ પણ રદ કરાઇ અને ઉભેલા વિમાનો પણ હલી ગયાં. રનવે તો કોઇ નદી જેવો લાગતો હતો.       

    જળબંબાકાર થયેલા થયેલા એરપોર્ટથી કાર્ગો ફ્લાઇટ્સ પણ રદ કરાઇ અને ઉભેલા વિમાનો પણ હલી ગયાં. રનવે તો કોઇ નદી જેવો લાગતો હતો. 

     

     

     

    1/9
  • એરપોર્ટનાં મોટાભાગનાં હિસ્સાઓમાં નુકસાન થયું છે.

    એરપોર્ટનાં મોટાભાગનાં હિસ્સાઓમાં નુકસાન થયું છે.

    2/9
  • રનવે તો કોઇ નદી જેવો લાગતો હતો.

    રનવે તો કોઇ નદી જેવો લાગતો હતો.

    3/9
  • જ્યારે પવન એક કલાકમાં 165 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય ત્યારે માણસનું કોઇ જોર નથી રહેતું તેની આ સાબિતી છે.  કોલકાતા એરપોર્ટ ઉભેલાં 40 ટન (40 હજાર કિગ્રા) વિમાન પણ ચક્રવાત અમ્ફાનમાં હાલકડોલક થઇ ગયાં હતાં

    જ્યારે પવન એક કલાકમાં 165 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય ત્યારે માણસનું કોઇ જોર નથી રહેતું તેની આ સાબિતી છે.  કોલકાતા એરપોર્ટ ઉભેલાં 40 ટન (40 હજાર કિગ્રા) વિમાન પણ ચક્રવાત અમ્ફાનમાં હાલકડોલક થઇ ગયાં હતાં

    4/9
  •  જળબંબાકાર થયેલા થયેલા એરપોર્ટથી કાર્ગો ફ્લાઇટ્સ પણ રદ કરાઇ અને ઉભેલા વિમાનો પણ હલી ગયાં.   

     જળબંબાકાર થયેલા થયેલા એરપોર્ટથી કાર્ગો ફ્લાઇટ્સ પણ રદ કરાઇ અને ઉભેલા વિમાનો પણ હલી ગયાં. 

     

    5/9
  • બંગાળનાં લોકોનું કહેવું છે કે તેમણે આવું તોફાન ક્યારેય નથી જોયું. આમ્ફાન ઓરિસ્સા થઇને પશ્ચિમ બંગાળ પહોંચ્યું હતું.        

    બંગાળનાં લોકોનું કહેવું છે કે તેમણે આવું તોફાન ક્યારેય નથી જોયું. આમ્ફાન ઓરિસ્સા થઇને પશ્ચિમ બંગાળ પહોંચ્યું હતું.  

     

     

     

    6/9
  • અહીં એકેએક વિમાનનાં પૈડા પાણીમાં ડુબેલા છે અને જાણે કોઇ વિમાનનું લેન્ડિંગ નદીમાં કર્યું હોય.  

    અહીં એકેએક વિમાનનાં પૈડા પાણીમાં ડુબેલા છે અને જાણે કોઇ વિમાનનું લેન્ડિંગ નદીમાં કર્યું હોય.

     
    7/9
  • છ કલાક વાવાઝોડાનાં તાંડવે એનેકોનાં જીવ લીધા છે અને ભારે તારાજી કરી છે. એરપોર્ટનાં હેંગર્સમા પણ પાણી ભરાઇ ગયું હતું. વ્હિલ્સ બ્રેક્ડ રહે તે માટે જે ચૉકર્સ બ્લૉક લગાડ્યા હતા તે છતાં વિમાનો કાંપતા હતા.

    છ કલાક વાવાઝોડાનાં તાંડવે એનેકોનાં જીવ લીધા છે અને ભારે તારાજી કરી છે. એરપોર્ટનાં હેંગર્સમા પણ પાણી ભરાઇ ગયું હતું. વ્હિલ્સ બ્રેક્ડ રહે તે માટે જે ચૉકર્સ બ્લૉક લગાડ્યા હતા તે છતાં વિમાનો કાંપતા હતા.

    8/9
  • અમ્ફાને પશ્ચિમ બંગાળના કોલકાતા સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વિનાશ કર્યો. ક્રિસ્ટોફર રોડ પરના લાઇવ વાયર્સ તુ્ટ્ય, અનેક ઘરનાં છાપા ઉડી ગયા અને શેરીઓ પાણીમાં ડુબી ગઇ. અમ્ફાને પશ્ચિમ બંગાળના દરિયાઇ વિસ્તારોમાં પોતાનો પ્રકોપ દર્શાવાવનું શરુ કરી દીધું છે.

    અમ્ફાને પશ્ચિમ બંગાળના કોલકાતા સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વિનાશ કર્યો. ક્રિસ્ટોફર રોડ પરના લાઇવ વાયર્સ તુ્ટ્ય, અનેક ઘરનાં છાપા ઉડી ગયા અને શેરીઓ પાણીમાં ડુબી ગઇ. અમ્ફાને પશ્ચિમ બંગાળના દરિયાઇ વિસ્તારોમાં પોતાનો પ્રકોપ દર્શાવાવનું શરુ કરી દીધું છે.

    9/9
  • loading...

ફોટોઝ વિશે

પશ્ચિમ બંગાળમાં અમ્ફાન ચક્રવાતથી ભારે વરસાદ થયો હતો. કોલકાતા એરપોર્ટ પાણીમાં સાવ ગરકાવ થઈ ગયું. એરપોર્ટનાં મોટાભાગનાં હિસ્સાઓમાં નુકસાન થયું છે. છ કલાક ચાલેલા તાંડવે એરપોર્ટને કોઇ જળસાગરમાં ફેરવી દીધું છે. જુઓ તસવીરો. (તસવીરો એએનઆઇ\ ટ્વિટર)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK