ધોમધખતા તાપમાં પોલીસ કર્મીઓને શીતળ છાશનું વિતરણ કરે છે આ અમદાવાદીઓ

Updated: Apr 09, 2019, 18:24 IST | Falguni Lakhani
 • અમદાવાદમાં હાલ આકરો તડકો પડી રહ્યો છે. બપોરના સમયે આગઝરતી ગરમી હોય છે. આ સમયે લોકો બહાર નીકળવાનું પણ પસંદ નથી કરતા ત્યારે પોલીસ કર્મચારીઓ સતત પોતાની ફરજ બજાવતા રહે છે. અને આવા કર્મચારીઓને છાશ પિવડાવવાનું કામ કરે છે શહેરના અમિત પંચાલ અને હિરલ રાણા.

  અમદાવાદમાં હાલ આકરો તડકો પડી રહ્યો છે. બપોરના સમયે આગઝરતી ગરમી હોય છે. આ સમયે લોકો બહાર નીકળવાનું પણ પસંદ નથી કરતા ત્યારે પોલીસ કર્મચારીઓ સતત પોતાની ફરજ બજાવતા રહે છે. અને આવા કર્મચારીઓને છાશ પિવડાવવાનું કામ કરે છે શહેરના અમિત પંચાલ અને હિરલ રાણા.

  1/11
 • અમદાવાદના ધોમધખતા તડકામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને છાશરૂપી રાહત આપવા નીકળેલા અમિત અને હિરલ.

  અમદાવાદના ધોમધખતા તડકામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને છાશરૂપી રાહત આપવા નીકળેલા અમિત અને હિરલ.

  2/11
 • ટાઢ, તાપ કે તડકો કોઈ પણ ઋતુમાં, કોઈ પણ સ્થિતિમાં આ પોલીસ કર્મચારીઓ ફરજ બજાવે છે. ત્યારે તેમનો ખયાલ અમિત અને હિરલ રાખે છે.

  ટાઢ, તાપ કે તડકો કોઈ પણ ઋતુમાં, કોઈ પણ સ્થિતિમાં આ પોલીસ કર્મચારીઓ ફરજ બજાવે છે. ત્યારે તેમનો ખયાલ અમિત અને હિરલ રાખે છે.

  3/11
 • ઉનાળામાં મહિલા પોલીસ કર્મચારીઓ પણ થાક્યા વગર પોતાની ફરજ બજાવે છે. ત્યારે તેમને પણ આ છાશથી થોડી રાહત મળી હશે. તસવીરમાં: મહિલા પોલીસ કર્મચારીઓ સાથે હિરલ રાણા.

  ઉનાળામાં મહિલા પોલીસ કર્મચારીઓ પણ થાક્યા વગર પોતાની ફરજ બજાવે છે. ત્યારે તેમને પણ આ છાશથી થોડી રાહત મળી હશે.
  તસવીરમાં: મહિલા પોલીસ કર્મચારીઓ સાથે હિરલ રાણા.

  4/11
 • અમિત અને હિરલે શહેરના એસ જી હાઈવે પર પોલીસ કર્મચારીઓને છાશનું વિતરણ કર્યું હતું ત્યારની તસવીર.

  અમિત અને હિરલે શહેરના એસ જી હાઈવે પર પોલીસ કર્મચારીઓને છાશનું વિતરણ કર્યું હતું ત્યારની તસવીર.

  5/11
 • અમિત પંચાલે ટ્વીટ કરીને આ તસવીરો શેર કરી હતી. જેમાં તેમણે આશા વ્યક્ત કરી હતી કે તેમના આ પ્રયાસથી આ પોલીસ કર્મચારીઓના જીવનમાં કાંઈક સારો ફેરફાર થયો હશે.

  અમિત પંચાલે ટ્વીટ કરીને આ તસવીરો શેર કરી હતી. જેમાં તેમણે આશા વ્યક્ત કરી હતી કે તેમના આ પ્રયાસથી આ પોલીસ કર્મચારીઓના જીવનમાં કાંઈક સારો ફેરફાર થયો હશે.

  6/11
 • અમિત અને હિરલે ગયા વર્ષે પણ આ જ રીતે પોલીસ કર્મચારીઓને છાશનું વિતરણ કર્યું હતું.

  અમિત અને હિરલે ગયા વર્ષે પણ આ જ રીતે પોલીસ કર્મચારીઓને છાશનું વિતરણ કર્યું હતું.

  7/11
 • ઉનાળામાં સૌથી અઘરી ડ્યૂટી ટ્રાફિક પોલીસની હોય છે. ત્યારે તેમને રાહત આપવા માટે અમિત અને હિરલ પ્રયાસ કરે છે.

  ઉનાળામાં સૌથી અઘરી ડ્યૂટી ટ્રાફિક પોલીસની હોય છે. ત્યારે તેમને રાહત આપવા માટે અમિત અને હિરલ પ્રયાસ કરે છે.

  8/11
 • અમદાવાદના એક ટ્રાફિક પોઈન્ટ પર છાશનું વિતરણ કરતા હિરલ રાણા.

  અમદાવાદના એક ટ્રાફિક પોઈન્ટ પર છાશનું વિતરણ કરતા હિરલ રાણા.

  9/11
 • ઉનાળામાં જે સમયે લોકો બહાર નીકળવાનું પણ નથી વિચારતા ત્યારે પોલીસ કર્મચારીઓ કોઈ ફરિયાદ વગર ફરજ બજાવે છે.

  ઉનાળામાં જે સમયે લોકો બહાર નીકળવાનું પણ નથી વિચારતા ત્યારે પોલીસ કર્મચારીઓ કોઈ ફરિયાદ વગર ફરજ બજાવે છે.

  10/11
 • સતત ફરજ બજાવતા આ પોલીસ કર્મચારીઓ અને તેમનું ધ્યાન રાખવાનો નાનકડો પ્રયાસ કરનાર અમિત અને હિરલની કામગીરી ખરેખર બિરદાવવા લાયક છે.

  સતત ફરજ બજાવતા આ પોલીસ કર્મચારીઓ અને તેમનું ધ્યાન રાખવાનો નાનકડો પ્રયાસ કરનાર અમિત અને હિરલની કામગીરી ખરેખર બિરદાવવા લાયક છે.

  11/11
 • loading...

ફોટોઝ વિશે

અમદાવાદમાં હાલ આકરો તડકો પડી રહ્યો છે. બપોરના સમયે આગઝરતી ગરમી હોય છે. આ સમયે લોકો બહાર નીકળવાનું પણ પસંદ નથી કરતા ત્યારે પોલીસ કર્મચારીઓ સતત પોતાની ફરજ બજાવતા રહે છે. અને આવા કર્મચારીઓને છાશ પિવડાવવાનું કામ કરે છે શહેરના અમિત પંચાલ અને હિરલ રાણા.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK