અંબાણીના આંગણે અવસરઃ એન્ટિલિયા દુલ્હનની જેમ સજાવાયું

Published: Mar 06, 2019, 11:02 IST | Falguni Lakhani
 • આકાશ અને શ્લોકાના લગ્ન નવ માર્ચે થવા જઈ રહ્યા છે. બંનેએ થોડા દિવસો પહેલા સ્વિટઝર્લેન્ડમાં પાર્ટી આપી હતી. જેમાં લગભગ આખું બોલીવુડ ઉમટી પડ્યું હતું.

  આકાશ અને શ્લોકાના લગ્ન નવ માર્ચે થવા જઈ રહ્યા છે. બંનેએ થોડા દિવસો પહેલા સ્વિટઝર્લેન્ડમાં પાર્ટી આપી હતી. જેમાં લગભગ આખું બોલીવુડ ઉમટી પડ્યું હતું.

  1/7
 • વિશ્વના સૌથી મોંઘા ઘરોમાંથી એક એન્ટિલિયા રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. અને આ નજારો ખૂબ જ સુંદર છે. એન્ટિલિયા તરફ જતા રસ્તાઓ પણ શણગારવામાં આવ્યા છે.

  વિશ્વના સૌથી મોંઘા ઘરોમાંથી એક એન્ટિલિયા રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. અને આ નજારો ખૂબ જ સુંદર છે. એન્ટિલિયા તરફ જતા રસ્તાઓ પણ શણગારવામાં આવ્યા છે.

  2/7
 • ઘરમાં લગ્ન હોવાથી ઘરની બહાર એક ભવ્ય પ્રવેશદ્વાર પણ બનાવવામાં આવ્યું છે. જેને રોશનીથી સજાવવામાં આવ્યું છે. ઘરની અંદર જેટલી ખુલ્લી જગ્યા છે તેને રોશનીથી સજાવવામાં આવી છે.

  ઘરમાં લગ્ન હોવાથી ઘરની બહાર એક ભવ્ય પ્રવેશદ્વાર પણ બનાવવામાં આવ્યું છે. જેને રોશનીથી સજાવવામાં આવ્યું છે. ઘરની અંદર જેટલી ખુલ્લી જગ્યા છે તેને રોશનીથી સજાવવામાં આવી છે.

  3/7
 • અહેવાલો અનુસાર સાત માર્ચે મહેંદી સેરેમની થશે. આકાશ અને શ્લોકાના લગ્ન અને રીસેપ્શનમાં બોલીવુડ અને રાજકારણ જગતના જાણીતા લોકો હાજરી આપશે.

  અહેવાલો અનુસાર સાત માર્ચે મહેંદી સેરેમની થશે. આકાશ અને શ્લોકાના લગ્ન અને રીસેપ્શનમાં બોલીવુડ અને રાજકારણ જગતના જાણીતા લોકો હાજરી આપશે.

  4/7
 • આકાશ અંબાણીની બહેન ઈશાના સાસરા પક્ષે આકાશ અને શ્લોકા માટે એક સાંજે ખાસ કાર્યક્રમ પણ રાખ્યા છે.

  આકાશ અંબાણીની બહેન ઈશાના સાસરા પક્ષે આકાશ અને શ્લોકા માટે એક સાંજે ખાસ કાર્યક્રમ પણ રાખ્યા છે.

  5/7
 • કાર્યક્રમમાં મહેમાનોને ઈન્ડો-વેસ્ટર્ન કોકટઈલ વેર પહેરવાનું કહેવામાં આવ્યું છે. માળા અને મહેંદીનું ફંક્શન વર્લીમાં રાખવામાં આવ્યું છે.

  કાર્યક્રમમાં મહેમાનોને ઈન્ડો-વેસ્ટર્ન કોકટઈલ વેર પહેરવાનું કહેવામાં આવ્યું છે. માળા અને મહેંદીનું ફંક્શન વર્લીમાં રાખવામાં આવ્યું છે.

  6/7
 • 27 માળનું એન્ટિલિયા રોશનીના કારણે રાત્રે ખૂબ જ સુંદર લાગે છે.

  27 માળનું એન્ટિલિયા રોશનીના કારણે રાત્રે ખૂબ જ સુંદર લાગે છે.

  7/7
 • loading...

ફોટોઝ વિશે

મુકેશ અંબાણીના સૌથી મોટા પુત્ર આકાશ ડાયમંડ વેપારી રસેલ મહેતાની પુત્રી શ્લોકા સાથે લગ્નના બંધનમાં બંધાવા તૈયાર છે. જેના માટે અંબાણીનું નિવાસસ્થાન એન્ટિલિયા પણ દુલ્હનની જેમ સજી ચુક્યું છે. જુઓ એન્ટિલિયાની નયનરમ્ય તસવીરો.
(તસવીર સૌજન્યઃ અતુલ કાંબલે)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK