બપોરના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા છે જરૂરી

Published: May 15, 2019, 14:54 IST | Sheetal Patel
 • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કોલકાતામાં રોડ શોમાં થયેલી હિંસા માટે તૃણમૂલ કોંગ્રેસને જવાબદાર ગણાવ્યા. શાહે કહ્યું કે સત્તા બચાવવા માટે TMC ગમે તે હદ સુધી જઈ શકે છે. જો ગઈકાલે CRPF ન હોત તો મારું ત્યાંથી બચીને નીકળવું મુશ્કેલ હતું. અમારા અનેક કાર્યકર્તાઓ માર્યા ગયા છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે આ લોકસભા ચૂંટણીમાં અમે પૂર્ણ બહુમત મેળવી રહ્યા છે.

  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કોલકાતામાં રોડ શોમાં થયેલી હિંસા માટે તૃણમૂલ કોંગ્રેસને જવાબદાર ગણાવ્યા. શાહે કહ્યું કે સત્તા બચાવવા માટે TMC ગમે તે હદ સુધી જઈ શકે છે. જો ગઈકાલે CRPF ન હોત તો મારું ત્યાંથી બચીને નીકળવું મુશ્કેલ હતું. અમારા અનેક કાર્યકર્તાઓ માર્યા ગયા છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે આ લોકસભા ચૂંટણીમાં અમે પૂર્ણ બહુમત મેળવી રહ્યા છે.

  1/10
 • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કોલકાતામાં રોડ શોમાં થયેલી હિંસા માટે તૃણમૂલ કોંગ્રેસને જવાબદાર ગણાવ્યા. શાહે કહ્યું કે સત્તા બચાવવા માટે TMC ગમે તે હદ સુધી જઈ શકે છે. જો ગઈકાલે CRPF ન હોત તો મારું ત્યાંથી બચીને નીકળવું મુશ્કેલ હતું. અમારા અનેક કાર્યકર્તાઓ માર્યા ગયા છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે આ લોકસભા ચૂંટણીમાં અમે પૂર્ણ બહુમત મેળવી રહ્યા છે.

  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કોલકાતામાં રોડ શોમાં થયેલી હિંસા માટે તૃણમૂલ કોંગ્રેસને જવાબદાર ગણાવ્યા. શાહે કહ્યું કે સત્તા બચાવવા માટે TMC ગમે તે હદ સુધી જઈ શકે છે. જો ગઈકાલે CRPF ન હોત તો મારું ત્યાંથી બચીને નીકળવું મુશ્કેલ હતું. અમારા અનેક કાર્યકર્તાઓ માર્યા ગયા છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે આ લોકસભા ચૂંટણીમાં અમે પૂર્ણ બહુમત મેળવી રહ્યા છે.

  2/10
 • અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં પત્નીએ પોતાને મારવાનો પ્રયાસ કરનાર પતિને સજાથી બચાવ્યો છે. આઠ વર્ષ પહેલા જે પતિએ પત્નીને સળગાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો તેને પત્નીએ સજાથી બચાવ્યો છે. અમદાવાદના નૂરજહાં કચોટ નામના મહિલા એ સમયે માંડ માંડ બચ્યા હતા જ્યારે તેના સાસરિયાઓ અને તેના પતિએ મળીને તેના પર કેરોસીન છાંટ્યું અને દિવાસળી ચાંપી દીધી. નૂરજહાંને આ સમયે તેના પાડોશીઓએ બચાવ્યા હતા.

  અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં પત્નીએ પોતાને મારવાનો પ્રયાસ કરનાર પતિને સજાથી બચાવ્યો છે. આઠ વર્ષ પહેલા જે પતિએ પત્નીને સળગાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો તેને પત્નીએ સજાથી બચાવ્યો છે. અમદાવાદના નૂરજહાં કચોટ નામના મહિલા એ સમયે માંડ માંડ બચ્યા હતા જ્યારે તેના સાસરિયાઓ અને તેના પતિએ મળીને તેના પર કેરોસીન છાંટ્યું અને દિવાસળી ચાંપી દીધી. નૂરજહાંને આ સમયે તેના પાડોશીઓએ બચાવ્યા હતા.

  3/10
 • મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણી આઈપીએલ 2019ની ટ્રોફી લઈને સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે મુંબઈ ઈન્ડિયન્સે રસાકસીભરી ફાઈનલમાં ચેન્નાઈને 1 વિકેટે હરાવીને ચોથી વખત ટ્રોફી જીતી હતી.

  મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણી આઈપીએલ 2019ની ટ્રોફી લઈને સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે મુંબઈ ઈન્ડિયન્સે રસાકસીભરી ફાઈનલમાં ચેન્નાઈને 1 વિકેટે હરાવીને ચોથી વખત ટ્રોફી જીતી હતી.

  4/10
 • તાપસી પન્નુની અપકમિંગ ફિલ્મ ગેમ ઓવરનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ટીઝરે ચાહકોની ઉત્સુકતા વધારી છે. જે જોતા ખૂબ જ પ્રોમિસિંગ લાગી રહ્યું છે. આખા ટીઝરમાં એક પણ ડાયલોગ નથી. ગેમ રમવાના ચક્કરમાં તાપસીની કેવી હાલત થઈ જાય છે તે આ ટીઝરવામાં બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં માત્ર તાપસી પન્નૂ જ છે.

  તાપસી પન્નુની અપકમિંગ ફિલ્મ ગેમ ઓવરનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ટીઝરે ચાહકોની ઉત્સુકતા વધારી છે. જે જોતા ખૂબ જ પ્રોમિસિંગ લાગી રહ્યું છે. આખા ટીઝરમાં એક પણ ડાયલોગ નથી. ગેમ રમવાના ચક્કરમાં તાપસીની કેવી હાલત થઈ જાય છે તે આ ટીઝરવામાં બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં માત્ર તાપસી પન્નૂ જ છે.

  5/10
 • બૉલીવુડની ડાન્સિગ ક્વિન અને બ્યૂટિફૂલ એક્ટ્રેસ માધુરી દીક્ષિતનો આજે જન્મદિવસ છે. 15મે 1967માં મુંબઈમાં જન્મેલી માધુરીએ આજે પોતાનો 52મો બર્થ-ડે ઉજવી રહી છે. પદ્મશ્રી સહિત ઘણા પુરસ્કાર અવૉર્ડ જીતી ચૂકેલી માધુરી દીક્ષિત સિનેમાની એવી અભિનેત્રી છે જેણે 14 વાર ફિલ્મફેર અવૉર્ડ મેળવ્યા છે.

  બૉલીવુડની ડાન્સિગ ક્વિન અને બ્યૂટિફૂલ એક્ટ્રેસ માધુરી દીક્ષિતનો આજે જન્મદિવસ છે. 15મે 1967માં મુંબઈમાં જન્મેલી માધુરીએ આજે પોતાનો 52મો બર્થ-ડે ઉજવી રહી છે. પદ્મશ્રી સહિત ઘણા પુરસ્કાર અવૉર્ડ જીતી ચૂકેલી માધુરી દીક્ષિત સિનેમાની એવી અભિનેત્રી છે જેણે 14 વાર ફિલ્મફેર અવૉર્ડ મેળવ્યા છે.

  6/10
 • કૅન્સર પેશન્ટ ફૅનની અરજ બાદ અજય દેવગને ખાતરી આપી છે કે તે એવી કોઈ પ્રોડક્ટ્સને એન્ડૉર્સ નહીં કરે જેમાં ટબૅકો હોય. રાજસ્થાનમાં રહેતા ૪૦ વર્ષના નાનકરામે થોડા સમય પહેલાં જ જાહેરમાં અજય દેવગનને અપીલ કરી હતી કે તે સમાજનાં કલ્યાણ માટે ટબૅકો પ્રોડક્ટ્સને એન્ડૉર્સ ન કરે. એ દરદીના પરિવારે જણાવ્યું હતું કે અજય દેવગન જે પ્રોડક્ટ્સની ઍડ્વર્ટાઇઝ કરતો હતો એ પ્રોડક્ટ્સ તે ખાતો હતો, જેને કારણે તે કૅન્સરનો ભોગ બન્યો છે. 

  કૅન્સર પેશન્ટ ફૅનની અરજ બાદ અજય દેવગને ખાતરી આપી છે કે તે એવી કોઈ પ્રોડક્ટ્સને એન્ડૉર્સ નહીં કરે જેમાં ટબૅકો હોય. રાજસ્થાનમાં રહેતા ૪૦ વર્ષના નાનકરામે થોડા સમય પહેલાં જ જાહેરમાં અજય દેવગનને અપીલ કરી હતી કે તે સમાજનાં કલ્યાણ માટે ટબૅકો પ્રોડક્ટ્સને એન્ડૉર્સ ન કરે. એ દરદીના પરિવારે જણાવ્યું હતું કે અજય દેવગન જે પ્રોડક્ટ્સની ઍડ્વર્ટાઇઝ કરતો હતો એ પ્રોડક્ટ્સ તે ખાતો હતો, જેને કારણે તે કૅન્સરનો ભોગ બન્યો છે. 

  7/10
 • UBA બેંકે ઋણના લગભગ 182 કરોડ રૂપિયાની ચુકવણી નહીં કરવા માટે માલ્યાના આલીશાન કૉર્નવાલ ટેરેસ અપાર્ટમેન્ટને કબજે કરવાની માંગ કરી હતી. ગયા અઠવાડિયે આ મામલે સુનાવણી થવાની હતી. બ્રિટિશ હાઈકોર્ટના ચાંસરી ડિવિઝનના જજ સિમૉન બાર્કરના ન્યાયિક સહમતિ આદેશના પ્રમાણે બંને પક્ષોમાં સમજૂતી થઈ જવાના કારણે મામલાની પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે.

  UBA બેંકે ઋણના લગભગ 182 કરોડ રૂપિયાની ચુકવણી નહીં કરવા માટે માલ્યાના આલીશાન કૉર્નવાલ ટેરેસ અપાર્ટમેન્ટને કબજે કરવાની માંગ કરી હતી. ગયા અઠવાડિયે આ મામલે સુનાવણી થવાની હતી. બ્રિટિશ હાઈકોર્ટના ચાંસરી ડિવિઝનના જજ સિમૉન બાર્કરના ન્યાયિક સહમતિ આદેશના પ્રમાણે બંને પક્ષોમાં સમજૂતી થઈ જવાના કારણે મામલાની પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે.

  8/10
 • અમેરિકાના દિગ્ગજ ગોલ્ફર ટાઈગર વુડ્સના રેસ્ટોરન્ટમાં કામ કરનારા એક વ્યક્તિની મૃત્યુ બાદ મૃતકના પરિવારે વુડ્સ, એની પ્રેમિકા અને એમની કંપની પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

  અમેરિકાના દિગ્ગજ ગોલ્ફર ટાઈગર વુડ્સના રેસ્ટોરન્ટમાં કામ કરનારા એક વ્યક્તિની મૃત્યુ બાદ મૃતકના પરિવારે વુડ્સ, એની પ્રેમિકા અને એમની કંપની પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

  9/10
 • આ સમયે મૉનસૂન પોતાના નક્કી સમયથી 5 દિવસ મોડેથી એટલે 6 જૂન સુધી કેરળના તટ પર પહોંચશે. હવામાન વિભાગ (આઈએમડી)એ બુધવારે એની જાણકારી આપી હતી.

  આ સમયે મૉનસૂન પોતાના નક્કી સમયથી 5 દિવસ મોડેથી એટલે 6 જૂન સુધી કેરળના તટ પર પહોંચશે. હવામાન વિભાગ (આઈએમડી)એ બુધવારે એની જાણકારી આપી હતી.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધીમાં શું બન્યું? જાણો તમામ મહત્વના સમાચાર અહીં

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK