બપોરના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા છે જરૂરી

Updated: May 14, 2019, 15:08 IST | Sheetal Patel
 • સુરતમાં હવેથી જાહેરમાં જન્મદિવસની ઉજવણી નહીં થઈ શકે. સુરત પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરના નાગરિકો તરફથી મળેલી રજૂઆત અને મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલો બાદ સુરત પોલીસે મહત્વનો નિર્ણય લીધો છે. શહેરમાં હવેથી જાહેરમાં જન્મદિવસની ઉજવણી નહીં કરી શકાય.

  સુરતમાં હવેથી જાહેરમાં જન્મદિવસની ઉજવણી નહીં થઈ શકે. સુરત પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરના નાગરિકો તરફથી મળેલી રજૂઆત અને મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલો બાદ સુરત પોલીસે મહત્વનો નિર્ણય લીધો છે. શહેરમાં હવેથી જાહેરમાં જન્મદિવસની ઉજવણી નહીં કરી શકાય.

  1/10
 • 018માં ગુજરાતમાં ઓછો વરસાદ પડ્યો હોવાને કારણે રાજ્યના અનેક જિલ્લાઓ અત્યારે પાણી માટે તરસી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પાણીની અછતનો સામનો કરી રહેલા વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચાડવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. ચોમાસું 15 જૂનને બદલે 20 જુલાઈએ ગુજરાતમાં આગમન કરશે.

  018માં ગુજરાતમાં ઓછો વરસાદ પડ્યો હોવાને કારણે રાજ્યના અનેક જિલ્લાઓ અત્યારે પાણી માટે તરસી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પાણીની અછતનો સામનો કરી રહેલા વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચાડવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. ચોમાસું 15 જૂનને બદલે 20 જુલાઈએ ગુજરાતમાં આગમન કરશે.

  2/10
 • અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધી ગયો છે. તાજા ઘટનાક્રમમાં ઈરાનના વિદેશમંત્રી મોહમ્મદ જવાદ ઝરીફે મંગળવારે સુષ્મા સ્વરાજથી મુલાકાત કરી. ઈરાન પ્રથમ વખત મુશ્કેલ સમયમાં ભારત તરફ વળ્યું છે. ત્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી કે જો કોઈ હિમાયત કરે છે તો તેને ભારે નુકસાન સહન કરવું પડશે. ટ્રમ્પે કહ્યું કે અમે જોશું કે ઈરાનની સાથે શું થાય છે.

  અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધી ગયો છે. તાજા ઘટનાક્રમમાં ઈરાનના વિદેશમંત્રી મોહમ્મદ જવાદ ઝરીફે મંગળવારે સુષ્મા સ્વરાજથી મુલાકાત કરી. ઈરાન પ્રથમ વખત મુશ્કેલ સમયમાં ભારત તરફ વળ્યું છે. ત્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી કે જો કોઈ હિમાયત કરે છે તો તેને ભારે નુકસાન સહન કરવું પડશે. ટ્રમ્પે કહ્યું કે અમે જોશું કે ઈરાનની સાથે શું થાય છે.

  3/10
 • લોકસભા ચૂંટણી 2019માં ચક્પવ્યૂહના અંતિમ દ્વારને વિભાજીત કરવાનું શરૂ કર્યું છે. પીએમ નરેન્દ્ર મોદી આજે આ ક્રમમાં બાગીના નામથી જાણીતા બલિયામાં બીજેપી વિજય સંકલ્પ રેલીને સંબોધન કરી છે. બલિયામાં 19 મેએ મતદાન થશે. અહીં ભદોહી એમપી વીરેન્દ્ર સિંહ મસ્ત ભાજપના ઉમેદવાર છે. બીજેપીના સાંસદ ભરત સિંહને હાલના ઉમેદવાર બનાવ્યા નથી.

  લોકસભા ચૂંટણી 2019માં ચક્પવ્યૂહના અંતિમ દ્વારને વિભાજીત કરવાનું શરૂ કર્યું છે. પીએમ નરેન્દ્ર મોદી આજે આ ક્રમમાં બાગીના નામથી જાણીતા બલિયામાં બીજેપી વિજય સંકલ્પ રેલીને સંબોધન કરી છે. બલિયામાં 19 મેએ મતદાન થશે. અહીં ભદોહી એમપી વીરેન્દ્ર સિંહ મસ્ત ભાજપના ઉમેદવાર છે. બીજેપીના સાંસદ ભરત સિંહને હાલના ઉમેદવાર બનાવ્યા નથી.

  4/10
 • લોકસભા ચૂંટણીમાં માયાવતીની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. માયાવતી સરકારમાં વેચવામાં આવેલી સુગર મિલો મામલે ED મની લોન્ડ્રિંગ કેસ બાબતે હવે તપાસ કરશે. સીબીઆઈ દ્વારા કરાયેલી તપાસમાં મની લોન્ડ્રિંગ સાથે જોડાયેલા દસ્તાવેજ મળ્યા હતા જે EDને સોપી દેવામાં આવ્યા છે.

  લોકસભા ચૂંટણીમાં માયાવતીની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. માયાવતી સરકારમાં વેચવામાં આવેલી સુગર મિલો મામલે ED મની લોન્ડ્રિંગ કેસ બાબતે હવે તપાસ કરશે. સીબીઆઈ દ્વારા કરાયેલી તપાસમાં મની લોન્ડ્રિંગ સાથે જોડાયેલા દસ્તાવેજ મળ્યા હતા જે EDને સોપી દેવામાં આવ્યા છે.

  5/10
 • છેલ્લા આઠ દિવસથી પેટ્રોલના 1.82 રૂપિયા અને ડીઝલના 80 પૈસા પ્રતિ લીટર સસ્તું થવા પર વધારે ખુશી નહીં મનાવો. આ ખુશી બાદ દુખમાં બદલી શકાય છે, કારણકે આ વાતના સંકેત મળી રહ્યા છે કે તેલ કંપનીઓ પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતમાં આ કટોતી બજારને જોઈને નહીં, પરંતુ કોઈ દબાણમાં કરી રહી છે. 6 મે 2019ના રોજ, દિલ્હીમાં પેટ્રોલની કિંમત 73 રૂપિયા પ્રતિ લિટર હતી, જે 14 મે 2019 થી ઘટીને 71.18 થઈ ગઈ છે. જ્યારે ડીઝલ 66.66 રૂપિયા પ્રતિ લીટરથી 65.86 રૂપિયા પ્રતિ લિટર છે.

  છેલ્લા આઠ દિવસથી પેટ્રોલના 1.82 રૂપિયા અને ડીઝલના 80 પૈસા પ્રતિ લીટર સસ્તું થવા પર વધારે ખુશી નહીં મનાવો. આ ખુશી બાદ દુખમાં બદલી શકાય છે, કારણકે આ વાતના સંકેત મળી રહ્યા છે કે તેલ કંપનીઓ પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતમાં આ કટોતી બજારને જોઈને નહીં, પરંતુ કોઈ દબાણમાં કરી રહી છે. 6 મે 2019ના રોજ, દિલ્હીમાં પેટ્રોલની કિંમત 73 રૂપિયા પ્રતિ લિટર હતી, જે 14 મે 2019 થી ઘટીને 71.18 થઈ ગઈ છે. જ્યારે ડીઝલ 66.66 રૂપિયા પ્રતિ લીટરથી 65.86 રૂપિયા પ્રતિ લિટર છે.

  6/10
 • સુંદર અભિનેત્રી હુમા કુરેશી આવતા મહિનાથી નેટફ્લિક્સની થ્રિલર વેબ સીરીઝ લીલામાં નજર આવવાની છે. આ વેબ સીરીઝમાં મુસ્લિમ યુવક સાથે લગ્ન બાદ ધર્મના બંધનોથી લડતી યુવતીનો પાત્ર ભજવતી નજર આવશે. હુમાની આ વેબ સીરીઝ 14 જૂને નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

  સુંદર અભિનેત્રી હુમા કુરેશી આવતા મહિનાથી નેટફ્લિક્સની થ્રિલર વેબ સીરીઝ લીલામાં નજર આવવાની છે. આ વેબ સીરીઝમાં મુસ્લિમ યુવક સાથે લગ્ન બાદ ધર્મના બંધનોથી લડતી યુવતીનો પાત્ર ભજવતી નજર આવશે. હુમાની આ વેબ સીરીઝ 14 જૂને નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

  7/10
 • Student Of The Year 2 ફિલ્મનું ઓપનિંગ વીકેન્ડમાં ઠીક-ઠાક પ્રદર્શન રહ્યું છે. રવિવારના મુકાબલે લગભગ 54% સુધી ઘટ્યું છે, જે ચિંતાની વાત છે. પહેલા સોમવારે ફિલ્મ 5.52 કરોડની કમાણી કરી છે. હવે 4 દિવસમાં Student Of The Year 2નું કલેક્શન 44.35 કરોડ રૂપિયા થઈ ગયું છે.

  Student Of The Year 2 ફિલ્મનું ઓપનિંગ વીકેન્ડમાં ઠીક-ઠાક પ્રદર્શન રહ્યું છે. રવિવારના મુકાબલે લગભગ 54% સુધી ઘટ્યું છે, જે ચિંતાની વાત છે. પહેલા સોમવારે ફિલ્મ 5.52 કરોડની કમાણી કરી છે. હવે 4 દિવસમાં Student Of The Year 2નું કલેક્શન 44.35 કરોડ રૂપિયા થઈ ગયું છે.

  8/10
 • તાપસી પન્નુની ફિલ્મ ગેમ ઓવરનું પોસ્ટર જાહેર કરી દેવામાં આવ્યું છે. ફિલ્મનું ટીઝર બુધવારે રિલીઝ કરવામાં આવશે. તામિલ ભાષામાં બનેલી આ ફિલ્મને અનુરાગ કશ્પયે હિન્દીમાં બનાવી છે. આ ફિલ્મ એકસાથે હિન્દી, તમિલ અને તેલુગૂ ભાષામાં રિલીઝ કરવામાં આવશે.

  તાપસી પન્નુની ફિલ્મ ગેમ ઓવરનું પોસ્ટર જાહેર કરી દેવામાં આવ્યું છે. ફિલ્મનું ટીઝર બુધવારે રિલીઝ કરવામાં આવશે. તામિલ ભાષામાં બનેલી આ ફિલ્મને અનુરાગ કશ્પયે હિન્દીમાં બનાવી છે. આ ફિલ્મ એકસાથે હિન્દી, તમિલ અને તેલુગૂ ભાષામાં રિલીઝ કરવામાં આવશે.

  9/10
 • વિશ્વના તમામ ગુજરાતીઓ માટે જાણીતી ગાયિકા કિંજલ પટેલ લઈને આવી રહી છે ગીત, 'ધન છે ગુજરાત.' સોમવારે આ ગીતનું ટીઝર જોવા મળ્યું. જેમાં કિંજલ એકદમ કૂલ અંદાજમાં જોવા મળી રહી છે. કિંજલને વેસ્ટર્ન અને ફ્યૂઝન અવતાર ખૂબ જ શોભી રહ્યો છે. જુઓ તમે પણ આ ગીતનું ટીઝર.

  વિશ્વના તમામ ગુજરાતીઓ માટે જાણીતી ગાયિકા કિંજલ પટેલ લઈને આવી રહી છે ગીત, 'ધન છે ગુજરાત.' સોમવારે આ ગીતનું ટીઝર જોવા મળ્યું. જેમાં કિંજલ એકદમ કૂલ અંદાજમાં જોવા મળી રહી છે. કિંજલને વેસ્ટર્ન અને ફ્યૂઝન અવતાર ખૂબ જ શોભી રહ્યો છે. જુઓ તમે પણ આ ગીતનું ટીઝર.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધીમાં શું બન્યું? જાણો તમામ મહત્વના સમાચાર અહીં

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK