જુઓ આકાશ અંબાણીના પ્રિવેડિંગ ફોટોશૂટની ઝલક

Mar 13, 2019, 07:46 IST
  • ભારતના બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી બાળપણની મિત્ર શ્લોકા મહેતા સાથે લગ્નના બંધને બંધાઈ ચૂક્યા છે. શ્લોકા મહેતા ડાયમંડ મર્ચન્ટ રસેલ મહેતાના પુત્રી છે. આકાશ અંબાણીના પ્રિ વેડિંગ શૂટના ફોટોઝ હવે સોશિયલ થયા છે. આ ફેમિલિ આલ્બમમાં આકાશ અંબાણી રૉયલ લાગી રહ્યા છે. તસવીરમાં: સબ્યસાચીએ ડિઝાઈન કરેલા કપડામાં માતા-પુત્ર પરફેક્ટ લાગી રહ્યા છે.

    ભારતના બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી બાળપણની મિત્ર શ્લોકા મહેતા સાથે લગ્નના બંધને બંધાઈ ચૂક્યા છે. શ્લોકા મહેતા ડાયમંડ મર્ચન્ટ રસેલ મહેતાના પુત્રી છે. આકાશ અંબાણીના પ્રિ વેડિંગ શૂટના ફોટોઝ હવે સોશિયલ થયા છે. આ ફેમિલિ આલ્બમમાં આકાશ અંબાણી રૉયલ લાગી રહ્યા છે.

    તસવીરમાં: સબ્યસાચીએ ડિઝાઈન કરેલા કપડામાં માતા-પુત્ર પરફેક્ટ લાગી રહ્યા છે.

    1/5
  • પુત્રના લગ્ન માટે મુકેશ અંબાણીએ ખાસ ફ્લોરલ શેરવાની પહેરી હતી. સબ્યસાચીએ ડિઝાઈન કરેલી આ શેરવાનીમાં મુકેશ અંબાણી પણ જામી રહ્યા છે.

    પુત્રના લગ્ન માટે મુકેશ અંબાણીએ ખાસ ફ્લોરલ શેરવાની પહેરી હતી. સબ્યસાચીએ ડિઝાઈન કરેલી આ શેરવાનીમાં મુકેશ અંબાણી પણ જામી રહ્યા છે.

    2/5
  • આકાશ અંબાણીની જુડવા બહેન ઈશા અંબાણી આ ફોટોશૂટમાં આંખો ખેંચી રહી છે. પિંક લહેંગામાં મેચિંગ જ્વેલરી અને મિનિમલ મેક અપ સાથે ઈશા બ્લશ કરતી દેખાઈ રહી છે. આ ફોટોશૂટ દરમિયાન ઈશા અંબાણીએ વાળમાં 'માંગટિકો' લગાવ્યો છે.

    આકાશ અંબાણીની જુડવા બહેન ઈશા અંબાણી આ ફોટોશૂટમાં આંખો ખેંચી રહી છે. પિંક લહેંગામાં મેચિંગ જ્વેલરી અને મિનિમલ મેક અપ સાથે ઈશા બ્લશ કરતી દેખાઈ રહી છે. આ ફોટોશૂટ દરમિયાન ઈશા અંબાણીએ વાળમાં 'માંગટિકો' લગાવ્યો છે.

    3/5
  • આકાશ અંબાણીના લગ્ન માટે નીતા અંબાણીએ ખાસ ડિઝાઈન કરેલો એમ્બ્રોઈડરી વાળો લહેંગો તૈયાર કરાવ્યો હતો. જે તેમણે પુત્ર આકાશ અને પુત્રવધુ શ્લોકા મહેતાને ડેડિકેટ કર્યો હતો. સબ્યસાચીએ ડિઝાઈન કરેલા આ લહેંગામાં આકાશ અને શ્લોકાના નામ સાથે શુભઆરંભ લખેલું છે.

    આકાશ અંબાણીના લગ્ન માટે નીતા અંબાણીએ ખાસ ડિઝાઈન કરેલો એમ્બ્રોઈડરી વાળો લહેંગો તૈયાર કરાવ્યો હતો. જે તેમણે પુત્ર આકાશ અને પુત્રવધુ શ્લોકા મહેતાને ડેડિકેટ કર્યો હતો. સબ્યસાચીએ ડિઝાઈન કરેલા આ લહેંગામાં આકાશ અને શ્લોકાના નામ સાથે શુભઆરંભ લખેલું છે.

    4/5
  • લગ્ન દરમિયાન ઈશા અંબાણીએ પણ બહેન તરીકેની ફરજ પરફેક્ટ નિભાવી. આ ફોટોશૂટમાં ઈશા અંબાણી અને પતિ આનંદ પિરામલ પણ જામી રહ્યા છે. ડિસેમ્બર 2018માં ઈશા અંબાણીએ આનંદ પિરામલ સાથે લગ્ન કર્યા હતા. 

    લગ્ન દરમિયાન ઈશા અંબાણીએ પણ બહેન તરીકેની ફરજ પરફેક્ટ નિભાવી. આ ફોટોશૂટમાં ઈશા અંબાણી અને પતિ આનંદ પિરામલ પણ જામી રહ્યા છે. ડિસેમ્બર 2018માં ઈશા અંબાણીએ આનંદ પિરામલ સાથે લગ્ન કર્યા હતા. 

    5/5
  • loading...

ફોટોઝ વિશે

આકાશ અંબાણી-શ્લોકા મહેતાના લગ્નની ઉજવણી પૂરી થઈ ચૂકી છે. 9 માર્ચે આ બંને પ્રભુતામાં પગલા પાડી ચૂક્યા છે. અંબાણી પરિવારનો આ પ્રસંગ જુદી જુદી બાબતે ચર્ચામાં રહ્યો. હવે આકાશ અંબાણીના પ્રિ વેડિંગ શૂટના ફોટા સામે આવ્યા છે. માતા, પિતા અને બહેન સાથેના ફોટોઝ રોયલ છે. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ / સબ્યસાચી મુખર્જી)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK