રથયાત્રા 2019: આવી રીતે ચાલી રહી છે નાથની નગરચર્યાની તૈયારીઓ, જુઓ તસવીરો

Published: Jul 01, 2019, 15:19 IST | Falguni Lakhani
 • ભગવાન જગન્નાથની રથાયાત્રા દરમિયાન અખાડીયનો જે અંગ કસરતના દાવ કરે છે તે આકર્ષણનું કેન્દ્ર બને છે. આ અખાડીયનોએ રથયાત્રા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

  ભગવાન જગન્નાથની રથાયાત્રા દરમિયાન અખાડીયનો જે અંગ કસરતના દાવ કરે છે તે આકર્ષણનું કેન્દ્ર બને છે. આ અખાડીયનોએ રથયાત્રા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

  1/8
 • જરા જુઓ આ ભાઈને તેઓ પોતાના દાંતથી સાયકલ ઉપાડી રહ્યા છે.

  જરા જુઓ આ ભાઈને તેઓ પોતાના દાંતથી સાયકલ ઉપાડી રહ્યા છે.

  2/8
 • માથામાં ટ્યુબલાઈટ ફોડવાનો સ્ટંટ આ મહાશય એકદમ સરળતાથી કરી રહ્યા છે.

  માથામાં ટ્યુબલાઈટ ફોડવાનો સ્ટંટ આ મહાશય એકદમ સરળતાથી કરી રહ્યા છે.

  3/8
 • આ લોકોએ તો રથયાત્રામાં આગથી રમવાની તૈયારી કરી લીધી છે.

  આ લોકોએ તો રથયાત્રામાં આગથી રમવાની તૈયારી કરી લીધી છે.

  4/8
 • રથયાત્રા પહેલા કોમી એખલાસનો સંદેશો આપવા માટે મુસ્લિમ બિરાદરોએ રૌફ બેંગાલીની આગેવાનીમાં જગન્નાથ મંદિરના મહંતની મુલાકાત લીધી.

  રથયાત્રા પહેલા કોમી એખલાસનો સંદેશો આપવા માટે મુસ્લિમ બિરાદરોએ રૌફ બેંગાલીની આગેવાનીમાં જગન્નાથ મંદિરના મહંતની મુલાકાત લીધી.

  5/8
 • જગન્નાથ મંદિર મુસ્લિમ બહુમતિ ધરાવતા વિસ્તારમાં આવેલું છે. અને રથયાત્રા પણ તે વિસ્તારમાંથી નીકળે છે.

  જગન્નાથ મંદિર મુસ્લિમ બહુમતિ ધરાવતા વિસ્તારમાં આવેલું છે. અને રથયાત્રા પણ તે વિસ્તારમાંથી નીકળે છે.

  6/8
 • મુસ્લિમ બિરાદરોએ જગન્નાથ મંદિરના મહંતને રથની ચાંદીની પ્રતિકૃતિ અર્પણ કરી.

  મુસ્લિમ બિરાદરોએ જગન્નાથ મંદિરના મહંતને રથની ચાંદીની પ્રતિકૃતિ અર્પણ કરી.

  7/8
 • રથયાત્રા દરમિયાન મુસ્લિમ બિરાદરો પણ સહયોગ આપે છે અને કોમી એકતાનો સંદેશ આપે છે.

  રથયાત્રા દરમિયાન મુસ્લિમ બિરાદરો પણ સહયોગ આપે છે અને કોમી એકતાનો સંદેશ આપે છે.

  8/8
 • loading...

ફોટોઝ વિશે

અષાઢી બીજ એટલે કે નાથની નગરચર્યાનો દિવસ. ભક્તો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો બીજી તરફ અખાડિયનો પણ તૈયાર થઈ ગયા છે. જુઓ કેવી છે તેમની તૈયારી

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK