અમદાવાદ-રાજકોટમાં ડોક્ટરો ઉતર્યા રસ્તા પર, જુઓ વિરોધના ફોટોઝ

Jun 17, 2019, 13:09 IST
  • કોલકાતા અને દિલ્હી મુંબઈ બાદ હવે દેશભરમાં ડોક્ટર્સ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે આખા દેશના ડોક્ટર્સ હડતાળ પર છે.

    કોલકાતા અને દિલ્હી મુંબઈ બાદ હવે દેશભરમાં ડોક્ટર્સ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે આખા દેશના ડોક્ટર્સ હડતાળ પર છે.

    1/7
  • ડોક્ટર્સ પર થતા હુમલાના વિરોધમાં આજે દેશભરના ઓપીડી બંધ છે. ડોક્ટરો વિરોધ કરવા રસ્તા પર ઉતર્યા છે. 

    ડોક્ટર્સ પર થતા હુમલાના વિરોધમાં આજે દેશભરના ઓપીડી બંધ છે. ડોક્ટરો વિરોધ કરવા રસ્તા પર ઉતર્યા છે. 

    2/7
  • અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ પોસ્ટર અને બેનર સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

    અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ પોસ્ટર અને બેનર સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

    3/7
  • અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સે રેલી યોજીને પણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. 

    અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સે રેલી યોજીને પણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. 

    4/7
  • રાજકોટના જુનિયર ડોકટર્સે સુપ્રિટેન્ડેન્ટને આ વિરોધ પ્રદર્શનને લઈ આવેદન પણ આપ્યું હતું. 

    રાજકોટના જુનિયર ડોકટર્સે સુપ્રિટેન્ડેન્ટને આ વિરોધ પ્રદર્શનને લઈ આવેદન પણ આપ્યું હતું. 

    5/7
  • ઉલ્લેખનીય છે કે કોલકાતામાં ડોક્ટર્સ પર હુમલો થવાની ઘટનાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. જે બાદ ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા હતા. 

    ઉલ્લેખનીય છે કે કોલકાતામાં ડોક્ટર્સ પર હુમલો થવાની ઘટનાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. જે બાદ ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા હતા. 

    6/7
  • ગુજરાતમાં પણ સમયાંતરે ડોક્ટર્સ પર દર્દીઓના પરિવારજન દ્વારા હુમલો થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. 

    ગુજરાતમાં પણ સમયાંતરે ડોક્ટર્સ પર દર્દીઓના પરિવારજન દ્વારા હુમલો થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. 

    7/7
  • loading...

ફોટોઝ વિશે

કોલકાતાથી શરૂ થયેલો ડોક્ટરોનો વિરોધ ધીરે ધીરે દેશભરમાં ફેલાઈ ચૂક્યો છે. આ વિરોધ પ્રદર્શનમાં ગુજરાતના ડોકટરો પણ ભાગ લી રહ્યા છે. અમદાવાદ અને રાજકોટમાં ડોક્ટરો રસ્તા પર ઉતર્યા છે. (Image Courtesy: Sagar Patel, Bipin Tankaria)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK