વડાપ્રધાનના આગમન માટે સજ્જ અમદાવાદ, જુઓ તસવીરો

Jan 16, 2019, 12:35 IST
  • તસ્વીરમાં: વડાપ્રધાન મોદીના આગમન પહેલા અમદાવાદને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. ખાસ કરીને રિવરફ્રન્ટ પર કરવામાં આવેલી સજાવટ ખુબ જ સુંદર છે.

    તસ્વીરમાં: વડાપ્રધાન મોદીના આગમન પહેલા અમદાવાદને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. ખાસ કરીને રિવરફ્રન્ટ પર કરવામાં આવેલી સજાવટ ખુબ જ સુંદર છે.

    1/6
  • અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટની દીવાલોને રાષ્ટ્રધ્વજના રંગની રોશનીથી શણગારવામાં આવી છે. જેનું પ્રતિબિંબ જ્યારે પાણીમાં પડે છે ત્યારે તે ખૂબ જ સુંદર દેખાય છે.

    અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટની દીવાલોને રાષ્ટ્રધ્વજના રંગની રોશનીથી શણગારવામાં આવી છે. જેનું પ્રતિબિંબ જ્યારે પાણીમાં પડે છે ત્યારે તે ખૂબ જ સુંદર દેખાય છે.

    2/6
  • તસ્વીરમાં: અમદાવાદની ઓળખ એલિસબ્રિજ પણ રોશનીથી ઝળહળી રહ્યો છે. બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો પણ અદ્ભૂત લાઈટિંગ જોઈને ખુશી અનુભવે છે.

    તસ્વીરમાં: અમદાવાદની ઓળખ એલિસબ્રિજ પણ રોશનીથી ઝળહળી રહ્યો છે. બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો પણ અદ્ભૂત લાઈટિંગ જોઈને ખુશી અનુભવે છે.

    3/6
  • તસ્વીરમાં: સાબરમતી રિવરફ્રન્ટનો વધુ એક નજારો. સાબરમતીના શાંત વહેતા પાણી અને ઉપરથી સજાવેલા બ્રિજ અને દીવાલો ખુબ જ સરસ લાગે છે.

    તસ્વીરમાં: સાબરમતી રિવરફ્રન્ટનો વધુ એક નજારો. સાબરમતીના શાંત વહેતા પાણી અને ઉપરથી સજાવેલા બ્રિજ અને દીવાલો ખુબ જ સરસ લાગે છે.

    4/6
  • તસ્વીરમાં: લાઈટિંગના કારણે આકાશી નજારામાં કાંઈક આવું લાગે છે અમદાવાદ. જ્યાં જુઓ ત્યાં રોશની જ રોશની.

    તસ્વીરમાં: લાઈટિંગના કારણે આકાશી નજારામાં કાંઈક આવું લાગે છે અમદાવાદ. જ્યાં જુઓ ત્યાં રોશની જ રોશની.

    5/6
  •  તસ્વીરમાં: વી. એસ. હૉસ્પિટલ. જેનું વડાપ્રધાન મોદી ઉદ્ધાટન કરવાના છે.

     તસ્વીરમાં: વી. એસ. હૉસ્પિટલ. જેનું વડાપ્રધાન મોદી ઉદ્ધાટન કરવાના છે.

    6/6
  • loading...

ફોટોઝ વિશે

અમદાવાદ સજ્જ થઈ ગયું છે વડાપ્રધાન મોદીના સ્વાગત માટે. PM મોદી બે દિવસના અમદાવાદના પ્રવાસે આવી રહ્યા છે. કેવી છે તેમના આગમનની તૈયારી, જુઓ આ તસવીરોમાં
(તસવીર સૌજન્યઃ AMC ટ્વિટર)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK