Ahmedabad: મેગાસિટી બન્યું ‘મેઘા’સિટી, ધોધમાર વરસાદથી જળબંબાકાર

Updated: Aug 10, 2019, 14:29 IST | Vikas Kalal
  • અમદાવાદમાં ગુરૂવાર મોડી સાંજથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અમદાવાદમાં ગુરુવાર અને શુક્રવારે આખી રાત વરસાદ વરસ્યો છે.

    અમદાવાદમાં ગુરૂવાર મોડી સાંજથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અમદાવાદમાં ગુરુવાર અને શુક્રવારે આખી રાત વરસાદ વરસ્યો છે.

    1/11
  • અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

    અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

    2/11
  • 6 ઈંચ કરતા વધારે ખાબકેલા વરસાદના કારણે અમદાવાદમાં કેડસમા પાણી ભરાઈ ગયા.

    6 ઈંચ કરતા વધારે ખાબકેલા વરસાદના કારણે અમદાવાદમાં કેડસમા પાણી ભરાઈ ગયા.

    3/11
  • વરસાદના કારણે સોસાયટીઓમાં પાણી ભરાયા 

    વરસાદના કારણે સોસાયટીઓમાં પાણી ભરાયા 

    4/11
  • નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને સુરક્ષિત ખસેડવામાં આવી રહ્યાં છે.

    નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને સુરક્ષિત ખસેડવામાં આવી રહ્યાં છે.

    5/11
  • અખબાર નગર અંડર બ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જતા  બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉસ્માનપુરા અને શાહીબાગ અંડર પાસ પણ બંધ કરાયા હતા.

    અખબાર નગર અંડર બ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જતા  બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉસ્માનપુરા અને શાહીબાગ અંડર પાસ પણ બંધ કરાયા હતા.

    6/11
  • ભારે વરસાદની આગાહી વચ્ચે લોકોને જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે.

    ભારે વરસાદની આગાહી વચ્ચે લોકોને જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે.

    7/11
  • અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણી ભરાઈ જતા જનજીવન ઠપ થયું છે. દિવસભર વ્યસ્ત રહેતા રસ્તાઓ પણ સૂમસાન દેખાઈ રહ્યાં છે.

    અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણી ભરાઈ જતા જનજીવન ઠપ થયું છે. દિવસભર વ્યસ્ત રહેતા રસ્તાઓ પણ સૂમસાન દેખાઈ રહ્યાં છે.

    8/11
  • ચંડોળા તળાવ પણ વરસાદી પાણીના કારણે ઓવરફ્લો થયું છે.

    ચંડોળા તળાવ પણ વરસાદી પાણીના કારણે ઓવરફ્લો થયું છે.

    9/11
  • નવરંગપુરા પાસે આવેલુ સ્ટેડિયમ વરસાદી પાણીના કારણે તળાવમાં ફેરવાઈ ગયું છે.

    નવરંગપુરા પાસે આવેલુ સ્ટેડિયમ વરસાદી પાણીના કારણે તળાવમાં ફેરવાઈ ગયું છે.

    10/11
  • નવરંગપુરા સ્ટેડિયમમાં સામાન્ય લોકોની બેઠક વ્યવસ્થા સુધી પાણી ભરાઈ ગયા છે.

    નવરંગપુરા સ્ટેડિયમમાં સામાન્ય લોકોની બેઠક વ્યવસ્થા સુધી પાણી ભરાઈ ગયા છે.

    11/11
  • loading...

ફોટોઝ વિશે

અમદાવાદમાં મેઘરાજાએ મન મૂકીને બેટિંગ કરી છે. ધોધમાર વરસાદના કારણે અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ ગયા છે. ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ બેટમાં ફેરવાઈ જતા વાહન ચાલકો રસ્તા વચ્ચે અટવાઈ ગયા હતા જ્યારે નવરંગપુરામાં આવેલુ સ્ટેડિયમ તળાવમાં ફેરવાઈ ગયું છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK