કાંકરિયામાં આવેલી છે ડચ લોકોની કબર, અતુલ્ય વારસો દ્વારા યોજાયો ખાસ કાર્યક્રમ

Updated: May 26, 2019, 19:06 IST | Bhavin
 • અમદાવાદમાં વારસાનું જતન કરતી સંસ્થા 'અતુલ્ય વારસો' દ્વારા રવિવારે અમદાવાદમાં કાંકરિયા તળાવ ખાતે ટી પાર્ટીનું આયોજન કરાયું હતું. 

  અમદાવાદમાં વારસાનું જતન કરતી સંસ્થા 'અતુલ્ય વારસો' દ્વારા રવિવારે અમદાવાદમાં કાંકરિયા તળાવ ખાતે ટી પાર્ટીનું આયોજન કરાયું હતું. 

  1/8
 • હેરિટેજ લવર્સ માટે દર રવિવારે યોજાતી આ ટી પાર્ટી આ વખતે કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ નજીક આવેલા હોલેન્ડના ડચ લોકોના સ્મારક ખાતે યોજાઈ ગઈ. 

  હેરિટેજ લવર્સ માટે દર રવિવારે યોજાતી આ ટી પાર્ટી આ વખતે કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ નજીક આવેલા હોલેન્ડના ડચ લોકોના સ્મારક ખાતે યોજાઈ ગઈ. 

  2/8
 • આ સ્મારક તેની ઐતિહાસિક અગત્યતાનાં કારણે રાજ્ય પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું છે પણ તેની વર્તમાન સ્થિતી જોઈએ તેવી સારી નથી તેમજ તેનો યોગ્ય પ્રચાર પ્રસાર પણ કરવામાં નથી આવ્યો

  આ સ્મારક તેની ઐતિહાસિક અગત્યતાનાં કારણે રાજ્ય પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું છે પણ તેની વર્તમાન સ્થિતી જોઈએ તેવી સારી નથી તેમજ તેનો યોગ્ય પ્રચાર પ્રસાર પણ કરવામાં નથી આવ્યો

  3/8
 •  અમદાવાદ મ્યુનિસીપાલિટી કોર્પોરેશન વિસ્તારમાં આવતો આ ડચ ટોમ્બ અને તેની આસપાસનાં સાઈટનો પ્રાથમિક વિકાસ અને તેને ઉજાગર કરાવાની કામગીરી એ.એમ.સી. દ્વારા જ થાય તે અતિ જરૂરી છે. 

   અમદાવાદ મ્યુનિસીપાલિટી કોર્પોરેશન વિસ્તારમાં આવતો આ ડચ ટોમ્બ અને તેની આસપાસનાં સાઈટનો પ્રાથમિક વિકાસ અને તેને ઉજાગર કરાવાની કામગીરી એ.એમ.સી. દ્વારા જ થાય તે અતિ જરૂરી છે. 

  4/8
 • અતુલ્ય વારસોના કપિલ ઠાકર કહે છે કે અતુલ્ય વારસો તરફથી અમે આ સ્મારક જાળવવા માટે જવાબદારી લેવા કટિબદ્ધ છીએ. 

  અતુલ્ય વારસોના કપિલ ઠાકર કહે છે કે અતુલ્ય વારસો તરફથી અમે આ સ્મારક જાળવવા માટે જવાબદારી લેવા કટિબદ્ધ છીએ. 

  5/8
 • આ ટી પાર્ટીમાં  દિવાન બલ્લુભાઈ એલ્યુમની એસોસિએશન ટીમનાં સભ્યોની હાજરી નિર્ણાયક બની હતી. દિવાન બલ્લુભાઈ શાળાનાં ભુતપુર્વ વિધાર્થીઓમાંથી ક્ષિતિજભાઈ ઠાકોર, રાજેશભાઈ શાહ અને કૌશલભાઈ યાજ્ઞિક સાથે ડચ ટોમ્બનાં વિકાસ માટે સકારાત્મક ચર્ચા થઈ 

  આ ટી પાર્ટીમાં  દિવાન બલ્લુભાઈ એલ્યુમની એસોસિએશન ટીમનાં સભ્યોની હાજરી નિર્ણાયક બની હતી. દિવાન બલ્લુભાઈ શાળાનાં ભુતપુર્વ વિધાર્થીઓમાંથી ક્ષિતિજભાઈ ઠાકોર, રાજેશભાઈ શાહ અને કૌશલભાઈ યાજ્ઞિક સાથે ડચ ટોમ્બનાં વિકાસ માટે સકારાત્મક ચર્ચા થઈ 

  6/8
 •  આ સ્થળને દત્તક લઈ તેનાં વિકાસ માટે જન ભાગીદારી કરી આગળ વધીએ તે માટે નિર્ણય લેવાયા. હવે થોડા સમયમાં આ સ્થળને દત્તક લેવાની અને ત્યારબાદ જરૂરી સાઈનબોર્ડ, ટોઈલેટ બ્લોક, પીવાનું પાણી, બ્રોશર્સ, સ્વચ્છતા જેવા અનેક મુદ્દાઓ પર કાર્યવાહી આગળ વધવા પ્રયાસો હાથ ધરાશે. 

   આ સ્થળને દત્તક લઈ તેનાં વિકાસ માટે જન ભાગીદારી કરી આગળ વધીએ તે માટે નિર્ણય લેવાયા. હવે થોડા સમયમાં આ સ્થળને દત્તક લેવાની અને ત્યારબાદ જરૂરી સાઈનબોર્ડ, ટોઈલેટ બ્લોક, પીવાનું પાણી, બ્રોશર્સ, સ્વચ્છતા જેવા અનેક મુદ્દાઓ પર કાર્યવાહી આગળ વધવા પ્રયાસો હાથ ધરાશે. 

  7/8
 • ખાસ ટી પાર્ટીનાં હેતુ પ્રમાણે વર્લ્ડ હેરીટેજ શહેર અમદાવાદની 100 કિ.મીના અંતરે આવેલા હેરીટેજ સ્થળોનો વિકાસ થાય અને તેનાથી જે તે સ્મારકની આસપાસ વસવાટ કરતા લોકો અને સમગ્ર ગામ કે શહેરને પણ તમામ તબક્કે ફાયદો થાય તેવા અસરકારક પગલાઓ ભરવામાં આવે અને સરકાર પણ આ બાબતે ગંભીરતાથી વિચારી આગળ આવે તે અતિ આવશ્યક છે આ અંગે પગલા લેવા પણ ચર્ચા થઈ.

  ખાસ ટી પાર્ટીનાં હેતુ પ્રમાણે વર્લ્ડ હેરીટેજ શહેર અમદાવાદની 100 કિ.મીના અંતરે આવેલા હેરીટેજ સ્થળોનો વિકાસ થાય અને તેનાથી જે તે સ્મારકની આસપાસ વસવાટ કરતા લોકો અને સમગ્ર ગામ કે શહેરને પણ તમામ તબક્કે ફાયદો થાય તેવા અસરકારક પગલાઓ ભરવામાં આવે અને સરકાર પણ આ બાબતે ગંભીરતાથી વિચારી આગળ આવે તે અતિ આવશ્યક છે આ અંગે પગલા લેવા પણ ચર્ચા થઈ.

  8/8
 • loading...

ફોટોઝ વિશે

શું તમે જાણો છો કે અમદાવાદમાં હોલેન્ડના ડચ લોકો એટલે કે વલંદાઓની કબર આવેલી છે ? નહીં ને. અમદાવાદના આવા જ વારસાને ખોજવા અને જાળવવા કામ કરતી સંસ્થા અતુલ્ય વારસો દ્વારા રવિવારે આ સ્મારકમાં ટી પાર્ટી યોજાઈ ગઈ. જુઓ ફોટોઝ 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK