અંબાણીથી ટાટા સુધી, આવા છે સેલિબ્રિટીઝના લક્ઝુરિયસ ઘર

Published: Feb 28, 2019, 10:26 IST | Bhavin
 • એન્ટિલિયા એ કદાચ મુંબઈની સૌથી મોંઘી પ્રોપર્ટી છે. એક અંદાજ પ્રમાણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના આ ઘરની કિંમત 12,500 કરોડ રૂપિયા છે. 40 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા એન્ટિલિયામાં 27 માળ છે. જેમાં 3 હેલિપેડ પણ છે. મોંઘુ હોવાની સાથે સાથે એન્ટિલિયા સ્પેસિયસ પણ છે. આ બિલ્ડિંગને બનતા 4 વર્ષ લાગ્યા હતા.

  એન્ટિલિયા એ કદાચ મુંબઈની સૌથી મોંઘી પ્રોપર્ટી છે. એક અંદાજ પ્રમાણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના આ ઘરની કિંમત 12,500 કરોડ રૂપિયા છે. 40 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા એન્ટિલિયામાં 27 માળ છે. જેમાં 3 હેલિપેડ પણ છે. મોંઘુ હોવાની સાથે સાથે એન્ટિલિયા સ્પેસિયસ પણ છે. આ બિલ્ડિંગને બનતા 4 વર્ષ લાગ્યા હતા.

  1/25
 • નીતા અંબાણીની ખાસ ડિમાન્ડ હતી કે દરેક માળમાં જુદુ જુદુ મટિરીયલ યુઝ કરવામાં આવે અને કોઈ પણ બે ફ્લોર એક સરખા ન હોય. અંબાણી પરિવારના આ ઘરમાં પ્રાઈવેટ આઈસક્રીમ પાર્લર અને 50 માણસોની કેપેસિટી ધરાવતું પ્રાઈવેટ થિયેટર પણ છે.

  નીતા અંબાણીની ખાસ ડિમાન્ડ હતી કે દરેક માળમાં જુદુ જુદુ મટિરીયલ યુઝ કરવામાં આવે અને કોઈ પણ બે ફ્લોર એક સરખા ન હોય. અંબાણી પરિવારના આ ઘરમાં પ્રાઈવેટ આઈસક્રીમ પાર્લર અને 50 માણસોની કેપેસિટી ધરાવતું પ્રાઈવેટ થિયેટર પણ છે.

  2/25
 • મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી અને આનંદ પિરામલ તેમના વરલી સ્થિત સી ફેસિંગ બંગ્લોમાં શિફ્ટ થઈ ચૂક્યા છે. 50 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો આ ગુલીટા બંગલોનં અંદાજિત કિંમત 450 કરોડ રૂપિયા છે. આ બંગો 2012માં હિન્દુસ્તાન યુનિલિવરે વેચ્યો હતો.

  મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી અને આનંદ પિરામલ તેમના વરલી સ્થિત સી ફેસિંગ બંગ્લોમાં શિફ્ટ થઈ ચૂક્યા છે. 50 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો આ ગુલીટા બંગલોનં અંદાજિત કિંમત 450 કરોડ રૂપિયા છે. આ બંગો 2012માં હિન્દુસ્તાન યુનિલિવરે વેચ્યો હતો.

  3/25
 • ગુલીટા બંગ્લોમાં એક બેઝમેન્ટ, લૉન એરીયા ઓપન એર વોટર બોડી અને મલ્ટી પર્પઝ રૂમ પણ છે. આ બંગલોમાં 8.700 સ્ક્વેર ફૂટથી 12,300 સ્ક્વેર ફૂટના ફ્લોર છે.

  ગુલીટા બંગ્લોમાં એક બેઝમેન્ટ, લૉન એરીયા ઓપન એર વોટર બોડી અને મલ્ટી પર્પઝ રૂમ પણ છે. આ બંગલોમાં 8.700 સ્ક્વેર ફૂટથી 12,300 સ્ક્વેર ફૂટના ફ્લોર છે.

  4/25
 • તો બાંદ્રાનો પાલિ હિલ એરિયા પણ ખૂબ જ પૉશ અને મોંઘો ગણાય છે. અહીં આવેલું 5 હજાર કરોડનો ફ્લેટ રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી અને ટીના અંબાણીનો છે. (તસવીર સૌજન્યઃ યુટ્યુબ સ્ક્રીનગ્રેબ)

  તો બાંદ્રાનો પાલિ હિલ એરિયા પણ ખૂબ જ પૉશ અને મોંઘો ગણાય છે. અહીં આવેલું 5 હજાર કરોડનો ફ્લેટ રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી અને ટીના અંબાણીનો છે. (તસવીર સૌજન્યઃ યુટ્યુબ સ્ક્રીનગ્રેબ)

  5/25
 • અનિલ અંબાણીનું આ ઘર 16 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે. 66 મીટર ઉંચા આ ફ્લેટમાં 17 ફ્લોર આવેલા છે. આ બિલ્ડિંગ 150 મીટર ઉંચી બનાવવાનું આયોજન હતું પરંતુ બાદમાં તંત્રની મંજૂરી ન મળતા તેની ઉંચાઈ 66 મીટર જ રખાઈ (તસવીર સૌજન્યઃયોગેન શાહ)

  અનિલ અંબાણીનું આ ઘર 16 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે. 66 મીટર ઉંચા આ ફ્લેટમાં 17 ફ્લોર આવેલા છે. આ બિલ્ડિંગ 150 મીટર ઉંચી બનાવવાનું આયોજન હતું પરંતુ બાદમાં તંત્રની મંજૂરી ન મળતા તેની ઉંચાઈ 66 મીટર જ રખાઈ (તસવીર સૌજન્યઃયોગેન શાહ)

  6/25
 • 750 કરોડમાં લિંકોન હાઉસ ખરીદ્યા બાદ સાયરસ પૂનાવાલા સમાચારમાં ચમક્યા હતા. એક સમયે આ મહેસ જમ્મુ કાશ્મીરના મહારાજા હરિસિંહની માલિકીનો હતો. તો ભૂતકાળમાં લિંકન હાઉસનો ઉપયોગ મુંબઈમાં યુ. એસ. કોન્સ્યુલેટ્સ માટે થતો હતો.

  750 કરોડમાં લિંકોન હાઉસ ખરીદ્યા બાદ સાયરસ પૂનાવાલા સમાચારમાં ચમક્યા હતા. એક સમયે આ મહેસ જમ્મુ કાશ્મીરના મહારાજા હરિસિંહની માલિકીનો હતો. તો ભૂતકાળમાં લિંકન હાઉસનો ઉપયોગ મુંબઈમાં યુ. એસ. કોન્સ્યુલેટ્સ માટે થતો હતો.

  7/25
 • બ્રીચ કેન્ડી વિસ્તારમાં આવેલી 2 એકર ગ્રેડ થ્રી આ પ્રોપર્ટીનો બિલ્ટ એપ એરિયા 50 હજાર સ્ક્વેર ફૂટ છે. આ મહેસ 1933માં બન્યો હતો. 1957 સુધી વાંકાનેરના મહારાજાની માલિકીનો હતો. બ્રિટીશ આર્કિટેક ક્લૉડ બેટલીએ આ ઘર ડિઝાઈન કર્યું છે.

  બ્રીચ કેન્ડી વિસ્તારમાં આવેલી 2 એકર ગ્રેડ થ્રી આ પ્રોપર્ટીનો બિલ્ટ એપ એરિયા 50 હજાર સ્ક્વેર ફૂટ છે. આ મહેસ 1933માં બન્યો હતો. 1957 સુધી વાંકાનેરના મહારાજાની માલિકીનો હતો. બ્રિટીશ આર્કિટેક ક્લૉડ બેટલીએ આ ઘર ડિઝાઈન કર્યું છે.

  8/25
 • કુમાર મંગલમ બિરલાનું માલાબાર હિલ્સ પર આવેલું જટિયા હાઉસ અંદાજે 425 કરોડની કિંમતનું છે. જટિયા હાઉસ 2926 સ્ક્વેર મીટરમાં ફેલાયેલું છે, જેનો બિલ્ટ અપ એરિયા 28 હજાર સ્ક્વેર ફૂટ છે. (તસવીર સૌજન્યઃ યુટ્યુબ સ્ક્રીન ગ્રેબ)

  કુમાર મંગલમ બિરલાનું માલાબાર હિલ્સ પર આવેલું જટિયા હાઉસ અંદાજે 425 કરોડની કિંમતનું છે. જટિયા હાઉસ 2926 સ્ક્વેર મીટરમાં ફેલાયેલું છે, જેનો બિલ્ટ અપ એરિયા 28 હજાર સ્ક્વેર ફૂટ છે. (તસવીર સૌજન્યઃ યુટ્યુબ સ્ક્રીન ગ્રેબ)

  9/25
 • કુમાર મંગલમ્ બિરલાએ તાજેતરમાં જ આ બંગ્લો પર્સનલ યુઝ માટે ખરીદ્યો હતો. આ બંગલોમાં 20 બેડરૂમ છે. કહેવાય છે કે બંગલોના બેલરૂમમાં ક્લેડિંગની દીવાલો છે તો સિલિંગ્સ બુર્મા ટીકવુડની બનેલી છે. બંગોલમાં તળાવ સહિત એક ગાર્ડન પણ છે.

  કુમાર મંગલમ્ બિરલાએ તાજેતરમાં જ આ બંગ્લો પર્સનલ યુઝ માટે ખરીદ્યો હતો. આ બંગલોમાં 20 બેડરૂમ છે. કહેવાય છે કે બંગલોના બેલરૂમમાં ક્લેડિંગની દીવાલો છે તો સિલિંગ્સ બુર્મા ટીકવુડની બનેલી છે. બંગોલમાં તળાવ સહિત એક ગાર્ડન પણ છે.

  10/25
 • નેપિયન ગ્રાન્જ જે એક સમયે કાપડિયા ફેમિલીનું હતું તેને તાજેતરમાં જ રુંવલ ગ્રુપે 270 કરોડમાં ખરીદ્યું છે. 2 માળના આ બંગ્લોમાં આઉટહાઉસ અને સર્વન્ટ ક્વાર્ટર્સ પણ છે. (તસવીર સૌજન્યઃ યુ ટ્યુબ સ્ક્રીનગ્રેબ)

  નેપિયન ગ્રાન્જ જે એક સમયે કાપડિયા ફેમિલીનું હતું તેને તાજેતરમાં જ રુંવલ ગ્રુપે 270 કરોડમાં ખરીદ્યું છે. 2 માળના આ બંગ્લોમાં આઉટહાઉસ અને સર્વન્ટ ક્વાર્ટર્સ પણ છે. (તસવીર સૌજન્યઃ યુ ટ્યુબ સ્ક્રીનગ્રેબ)

  11/25
 • બ્રીચ કેન્ડીમાં બની રહેલું 30 માળનું જે કે હાઉસ પણ મુંબઈની મોસ્ટ એક્સપેન્સિવ પ્રોપર્ટીમાંનું એક છે. જે કે હાઉસમાં 6 માળનું પાર્કિંગ, એક મ્યુઝિયમ, સ્વિમિંગ પૂલ, પ્રાઈવે સ્પા અને હેલિપેડ પણ છે. જે કે હાઉસની માલિકી રેમન્ડ હાઉસના ગૌતમ સિંઘાનિયાની છે.

  બ્રીચ કેન્ડીમાં બની રહેલું 30 માળનું જે કે હાઉસ પણ મુંબઈની મોસ્ટ એક્સપેન્સિવ પ્રોપર્ટીમાંનું એક છે. જે કે હાઉસમાં 6 માળનું પાર્કિંગ, એક મ્યુઝિયમ, સ્વિમિંગ પૂલ, પ્રાઈવે સ્પા અને હેલિપેડ પણ છે. જે કે હાઉસની માલિકી રેમન્ડ હાઉસના ગૌતમ સિંઘાનિયાની છે.

  12/25
 • ગૌતમ સિંઘાનિયાના આ ઘરમાં મ્યુઝિમ, સ્વિમિંગ પુલની સાથે સાથે જીમ, સ્પા અને હેલિપેડ પણ છે. જે કે હાઉસના ઉપરના માળ જુદા જુદા રેસિડેન્શિયલ યુનિટ્સ બનાવાયેલા છે. જેમાં પર્સનલ ગાર્ડન અને આઉટડોર સ્પેસ છે. તો નીચેના માળમાં ગેસ્ટ અપાર્ટમેન્ટ્સ છે.

  ગૌતમ સિંઘાનિયાના આ ઘરમાં મ્યુઝિમ, સ્વિમિંગ પુલની સાથે સાથે જીમ, સ્પા અને હેલિપેડ પણ છે. જે કે હાઉસના ઉપરના માળ જુદા જુદા રેસિડેન્શિયલ યુનિટ્સ બનાવાયેલા છે. જેમાં પર્સનલ ગાર્ડન અને આઉટડોર સ્પેસ છે. તો નીચેના માળમાં ગેસ્ટ અપાર્ટમેન્ટ્સ છે.

  13/25
 • બાંદ્રામાં આવેલો શાહરુખ ખાનનો બંગ્લો 'મન્નત' પણ મુંબઈના સૌથી કોસ્ટ્લી ઘરમાંનો એક છે. 200 કરોડની કિંમતના સી ફેસિંગ બંગ્લોમાં 2 એલિવેટર, પ્રાઈવેટ બાર, લાઈબ્રેરી અને લોન્જ એરિયા છે. (તસવીર સૌજન્યઃ યુ ટ્યુબ સ્ક્રીનગ્રેબ)

  બાંદ્રામાં આવેલો શાહરુખ ખાનનો બંગ્લો 'મન્નત' પણ મુંબઈના સૌથી કોસ્ટ્લી ઘરમાંનો એક છે. 200 કરોડની કિંમતના સી ફેસિંગ બંગ્લોમાં 2 એલિવેટર, પ્રાઈવેટ બાર, લાઈબ્રેરી અને લોન્જ એરિયા છે. (તસવીર સૌજન્યઃ યુ ટ્યુબ સ્ક્રીનગ્રેબ)

  14/25
 • શાહરુખ ખાનની ઈન્ટિરયર ડિઝાઈનર વાઈફ ગૌરી ખાને મન્નતને લેવિશ રીતે ડિઝાઈન કર્યું છે. શાહરુખ ખાનના ઘરમાં જાણીતા પેઈન્ટર એમ. એફ. હુસૈનનું પેઈન્ટિંગ પણ છે. સાથે જ બાળકો માટે રમવા ખાસ એક ફ્લોર રખાયો છે.

  શાહરુખ ખાનની ઈન્ટિરયર ડિઝાઈનર વાઈફ ગૌરી ખાને મન્નતને લેવિશ રીતે ડિઝાઈન કર્યું છે. શાહરુખ ખાનના ઘરમાં જાણીતા પેઈન્ટર એમ. એફ. હુસૈનનું પેઈન્ટિંગ પણ છે. સાથે જ બાળકો માટે રમવા ખાસ એક ફ્લોર રખાયો છે.

  15/25
 • આ લેવિશ પ્રોપર્ટી યસ બેન્કના સીઈઓ રાણા કપૂરની છે. મુંબઈના ટોની અલ્ટામાઉન્ટ રોડ પર આવેલું આ ઘર 120 કરોડની કિંમતનું છે. રાણા કપૂરે આ મકાન હરીફ ગ્રુપ સિટી ગ્રુપ પાસેથી ખરીદ્યું હતું. (તસવીર સૌજન્યઃ યુ ટ્યુબ સ્ક્રીનગ્રેબ)

  આ લેવિશ પ્રોપર્ટી યસ બેન્કના સીઈઓ રાણા કપૂરની છે. મુંબઈના ટોની અલ્ટામાઉન્ટ રોડ પર આવેલું આ ઘર 120 કરોડની કિંમતનું છે. રાણા કપૂરે આ મકાન હરીફ ગ્રુપ સિટી ગ્રુપ પાસેથી ખરીદ્યું હતું. (તસવીર સૌજન્યઃ યુ ટ્યુબ સ્ક્રીનગ્રેબ)

  16/25
 • રાણા કપૂરના ઘરમાં ગ્રાઉન્ડ ફ્લોરની સાથે સાથે 2 માળ છે. જેનો બિલ્ટ અપ એરિયા 14,800 સ્ક્વેર ફૂટ છે.

  રાણા કપૂરના ઘરમાં ગ્રાઉન્ડ ફ્લોરની સાથે સાથે 2 માળ છે. જેનો બિલ્ટ અપ એરિયા 14,800 સ્ક્વેર ફૂટ છે.

  17/25
 • 'આશીર્વાદ' એક સમયે આ બંગ્લોની માલિકી બોલીવુડના એવરગ્રીન સુપરસ્ટાર રાજેશ ખન્નાની હતી. તાજેતરમાં જ બિઝનેસમેન શશિ કિરણ શેટ્ટીએ આ બંગ્લો 95 કરોડમાં ખરીદ્યો હતો. 2016માં કાર્ટર રોડ પર આવેલા રાજેશ ખન્નાના આઈકોનિક બંગ્લોને તોડીને 5 માળનું બિલ્ડિંગ બનાવાયું હતું જેમાં ટેરેસ સ્વિમિંગ પુલ, ફ્લાવર બેડ્ઝ પણ હતું.

  'આશીર્વાદ' એક સમયે આ બંગ્લોની માલિકી બોલીવુડના એવરગ્રીન સુપરસ્ટાર રાજેશ ખન્નાની હતી. તાજેતરમાં જ બિઝનેસમેન શશિ કિરણ શેટ્ટીએ આ બંગ્લો 95 કરોડમાં ખરીદ્યો હતો. 2016માં કાર્ટર રોડ પર આવેલા રાજેશ ખન્નાના આઈકોનિક બંગ્લોને તોડીને 5 માળનું બિલ્ડિંગ બનાવાયું હતું જેમાં ટેરેસ સ્વિમિંગ પુલ, ફ્લાવર બેડ્ઝ પણ હતું.

  18/25
 • આ નવા મકાનમાં 2 લેવલનું બેઝમેન્ટ પાર્કિંગ છે, જેમા 5 કાર એક સ્ટોરરૂમની જગ્યા છે. આ બિલ્ડિંગની હાઈટ 23.95 મીટર છે. આ ઘરના ટેરેસ પરથી દરિયો જોઈ શકાય છે.

  આ નવા મકાનમાં 2 લેવલનું બેઝમેન્ટ પાર્કિંગ છે, જેમા 5 કાર એક સ્ટોરરૂમની જગ્યા છે. આ બિલ્ડિંગની હાઈટ 23.95 મીટર છે. આ ઘરના ટેરેસ પરથી દરિયો જોઈ શકાય છે.

  19/25
 • અમિતાભ બચ્ચનના ભલે મુંબઈમાં 5 ઘર હોય, પરંતુ 'જલસા' તેમનું ફેવરિટ છે. બચ્ચન પરિવારના આ ઘરની કિંમત અંદાજે 112 કરોડ રૂપિયા છે.

  અમિતાભ બચ્ચનના ભલે મુંબઈમાં 5 ઘર હોય, પરંતુ 'જલસા' તેમનું ફેવરિટ છે. બચ્ચન પરિવારના આ ઘરની કિંમત અંદાજે 112 કરોડ રૂપિયા છે.

  20/25
 • અમિતાભ બચ્ચનના ઘરનું ઈન્ટિરયર આર્ટ લવર્સ માટે ખજાના સમાન છે. બિગ બીના ઈન્સ્ટાગ્રામ ફોટોઝ પરથી તમે તેમના ઘરના કેન્ડલ સ્ટેન્ડ્સ, પેઈન્ટિંગ, વાઝ સહિતની શાનદાર વસ્તુઓ જોઈ જ હશે. અમિતાભ બચ્ચનના ઘરનું ઈન્ટિરિયર એક મહેલની ફીલ આપે છે.

  અમિતાભ બચ્ચનના ઘરનું ઈન્ટિરયર આર્ટ લવર્સ માટે ખજાના સમાન છે. બિગ બીના ઈન્સ્ટાગ્રામ ફોટોઝ પરથી તમે તેમના ઘરના કેન્ડલ સ્ટેન્ડ્સ, પેઈન્ટિંગ, વાઝ સહિતની શાનદાર વસ્તુઓ જોઈ જ હશે. અમિતાભ બચ્ચનના ઘરનું ઈન્ટિરિયર એક મહેલની ફીલ આપે છે.

  21/25
 • કોલાબામાં આવેલો રતન ટાટાનો સી ફેસિંગ બંગ્લો અંદાજે 150 કરોડની કિંમતનો છે. હાલ ટાટા ગ્રુપના ચેરમેન અહીં નિવૃત્તિ બાદનો સમય વીતાવે છે. 13,350 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો આ બંગલોમાં કુલ સાત માળ છે. (તસવીર સૌજન્યઃ યુ ટ્યુબ સ્ક્રીનગ્રેબ)

  કોલાબામાં આવેલો રતન ટાટાનો સી ફેસિંગ બંગ્લો અંદાજે 150 કરોડની કિંમતનો છે. હાલ ટાટા ગ્રુપના ચેરમેન અહીં નિવૃત્તિ બાદનો સમય વીતાવે છે. 13,350 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો આ બંગલોમાં કુલ સાત માળ છે. (તસવીર સૌજન્યઃ યુ ટ્યુબ સ્ક્રીનગ્રેબ)

  22/25
 • ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટાના ઘરની આસપાસ જૂના જમાનાની ફીલ આવે છે. તેમના આ બંગલોમાં જીમ, સન ડેક, સ્વિમિંગ પુલ, મીડિયા રૂમની પણ સુવિધા છે.

  ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટાના ઘરની આસપાસ જૂના જમાનાની ફીલ આવે છે. તેમના આ બંગલોમાં જીમ, સન ડેક, સ્વિમિંગ પુલ, મીડિયા રૂમની પણ સુવિધા છે.

  23/25
 • કાર્ટર રોડ પર આવેલા ફ્રીડા અપાર્ટમેન્ટમાં ટેમ્પરરી મૂવ થયેલા આમિર ખાનને આ ફ્લેટ એટલો ગમ્યો કે તેણે તે જગ્યા જ ખરીદી લીધી. આમિર ખાનના આ ફ્લેટનું ભાડું મહિને 10 લાખ રૂપિયા હતું. જો કે તેણે 60 કરોડમાં ફ્લેટ ખરીદી લીધો. (તસવીર સૌજન્યઃ યુ ટ્યુબ સ્ક્રીનગ્રેબ)

  કાર્ટર રોડ પર આવેલા ફ્રીડા અપાર્ટમેન્ટમાં ટેમ્પરરી મૂવ થયેલા આમિર ખાનને આ ફ્લેટ એટલો ગમ્યો કે તેણે તે જગ્યા જ ખરીદી લીધી. આમિર ખાનના આ ફ્લેટનું ભાડું મહિને 10 લાખ રૂપિયા હતું. જો કે તેણે 60 કરોડમાં ફ્લેટ ખરીદી લીધો. (તસવીર સૌજન્યઃ યુ ટ્યુબ સ્ક્રીનગ્રેબ)

  24/25
 • આમિર ખાને આ ફ્લેટ ડિઝાઈન કરાવવા માટે 6 મહિનાનો સમય લીધો હતો. આમિર ખાનના આ ઘરમાં કુદરતની નજીક હોવાનો અહેસાસ થાય છે. કારણ કે આમિર ખાન વાંચવાના શોખીન છે એટલે ઘરમાં સ્ટડી માટે ખાસ જગ્યા રખાઈ છે.

  આમિર ખાને આ ફ્લેટ ડિઝાઈન કરાવવા માટે 6 મહિનાનો સમય લીધો હતો. આમિર ખાનના આ ઘરમાં કુદરતની નજીક હોવાનો અહેસાસ થાય છે. કારણ કે આમિર ખાન વાંચવાના શોખીન છે એટલે ઘરમાં સ્ટડી માટે ખાસ જગ્યા રખાઈ છે.

  25/25
 • loading...

ફોટોઝ વિશે


મુંબઈ એટલે સેલિબ્રિટીઝનું શહેર, ઝાકમઝોળ અને ચમકદમકનું શહેર. આ શહેરને આવું બનાવે છે અહીં વસતા સેલિબ્રિટીઝ અને તેમની લાઈફસ્ટાઈલ. એશિયાના સૌથી ધનિક વ્યક્તિથી લઈ સદીના મહાનાયક સુધીના સેલિબ્રિટીઝ અહીં વસે છે. એક નજર કરીએ આ સેલિબ્રિટીઝના લક્ઝુરિયસ ઘર પર. જુઓ શું છે તેની ખાસિયતો ?

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK