9/11નાં19 વર્ષ, તારાજી પર માંડ ફરી ધબકતું થયું મહસત્તાનું શિરમોર શહેર ન્યૂ યૉર્ક

Updated: Sep 11, 2020, 21:02 IST | Chirantana Bhatt
 • અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પએ 11મી સપ્ટેમ્બર 2017ના રોજ હુમલામાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલી આપી હતી. 

  અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પએ 11મી સપ્ટેમ્બર 2017ના રોજ હુમલામાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલી આપી હતી. 

  1/17
 • 9/11માં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલી આપતો આર્ટિસ્ટ હીથ સટૉવનો શો. આ શિલ્પમાં 2,976 કબુતરો છે જેના થકી ન્યુયોર્કનાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ઇમારતોએ વળી ગયેલા બીમને પકડતાં હોય તેવા હાથ બનાવાયા છે. 

  9/11માં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલી આપતો આર્ટિસ્ટ હીથ સટૉવનો શો. આ શિલ્પમાં 2,976 કબુતરો છે જેના થકી ન્યુયોર્કનાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ઇમારતોએ વળી ગયેલા બીમને પકડતાં હોય તેવા હાથ બનાવાયા છે. 

  2/17
 • વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાંથી ઉઠતા ધુમાડાઓનું દ્રશ્ય કઇ આવું લાગતું હતું. 

  વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાંથી ઉઠતા ધુમાડાઓનું દ્રશ્ય કઇ આવું લાગતું હતું. 

  3/17
 • ધુમાડા અને આગની જ્વાળાઓ સિવાય આ બે મોટા ટાવર્સમાંથી બીજું કંઇ જ નહોતું દેખાતું. ટાવર જમીનદોસ્ત થયા તે પહેલાં આવા જ દ્રશ્યો હતા. 

  ધુમાડા અને આગની જ્વાળાઓ સિવાય આ બે મોટા ટાવર્સમાંથી બીજું કંઇ જ નહોતું દેખાતું. ટાવર જમીનદોસ્ત થયા તે પહેલાં આવા જ દ્રશ્યો હતા. 

  4/17
 • 11મી સપ્ટેમ્બરે સવારના સમયે અપહરણ કરાયેલા બે વિમાન વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં ધમસમસતા ભટકાયા અને પછી જે ઘટ્યું તે ઇતિહાસ છે. 

  11મી સપ્ટેમ્બરે સવારના સમયે અપહરણ કરાયેલા બે વિમાન વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં ધમસમસતા ભટકાયા અને પછી જે ઘટ્યું તે ઇતિહાસ છે. 

  5/17
 • ફાયર ફાઇટર્સ કાટમાળમાંના દ્રશ્યો સાથે દિવસો સુધી ડીલ કરી રહ્યા હતા. 

  ફાયર ફાઇટર્સ કાટમાળમાંના દ્રશ્યો સાથે દિવસો સુધી ડીલ કરી રહ્યા હતા. 

  6/17
 • 17મી સપ્ટેમ્બરે ન્યુ યોર્ક સિટીની ઇમર્જન્સી મેનેજમેન્ટે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના એરિયલ વ્યુની તસવીર જાહેર કરી હતી. 

  17મી સપ્ટેમ્બરે ન્યુ યોર્ક સિટીની ઇમર્જન્સી મેનેજમેન્ટે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના એરિયલ વ્યુની તસવીર જાહેર કરી હતી. 

  7/17
 • આ સમયે અમેરિકાના ત્યારના પ્રમુખ જ્યોર્જ બુશે યુએસએ વૉર લાઇક સિચ્યુએશનમાં છે એમ જાહેર કર્યું હતું. ધુમાડાઓ દિવસો સુધી બંધ નહોતા થયા અને ઓસામા બિન લાદેન પ્રાઇમ સસપેક્ટ હોવાની વાત પણ જાહેર કરાઇ હતી. 

  આ સમયે અમેરિકાના ત્યારના પ્રમુખ જ્યોર્જ બુશે યુએસએ વૉર લાઇક સિચ્યુએશનમાં છે એમ જાહેર કર્યું હતું. ધુમાડાઓ દિવસો સુધી બંધ નહોતા થયા અને ઓસામા બિન લાદેન પ્રાઇમ સસપેક્ટ હોવાની વાત પણ જાહેર કરાઇ હતી. 

  8/17
 • લાદેન તો FBIના વૉન્ટેડ લિસ્ટમાં દસકાથી પણ વધુ સમયથી હતો. અંતે તે ઓબામાના સમય દરમિયાન 2જી મે 2011ના રોજ માર્યો ગયો હતો જે યુએસ નેવી સીલના કમાંડોએ પાર પાડેલું ઑપરેશન હતું. 

  લાદેન તો FBIના વૉન્ટેડ લિસ્ટમાં દસકાથી પણ વધુ સમયથી હતો. અંતે તે ઓબામાના સમય દરમિયાન 2જી મે 2011ના રોજ માર્યો ગયો હતો જે યુએસ નેવી સીલના કમાંડોએ પાર પાડેલું ઑપરેશન હતું. 

  9/17
 • ન્યૂ યોર્કના મેયરની ઑફિસે આ ફોટો જાહેર કર્યો હતો. 

  ન્યૂ યોર્કના મેયરની ઑફિસે આ ફોટો જાહેર કર્યો હતો. 

  10/17
 • સર્ચ અને રેસક્યુ ઓપરેશન્સ પણ મહિના કરતા વધુ સમય સુધી અહીં ચાલ્યા હતા. 

  સર્ચ અને રેસક્યુ ઓપરેશન્સ પણ મહિના કરતા વધુ સમય સુધી અહીં ચાલ્યા હતા. 

  11/17
 • લોકોની લાશો લાંબો સમય સુધી અહીં કાટમાળની નીચેથી મળ્યા કરતી હતી. 

  લોકોની લાશો લાંબો સમય સુધી અહીં કાટમાળની નીચેથી મળ્યા કરતી હતી. 

  12/17
 • આ ઘટનાને એક વર્ષ થયું ત્યારે વી રિમેમ્બરની આ સ્ક્રીન પ્રિસ્ટેનિયાના નેશનલ થિએટરની બહાર હતી. 

  આ ઘટનાને એક વર્ષ થયું ત્યારે વી રિમેમ્બરની આ સ્ક્રીન પ્રિસ્ટેનિયાના નેશનલ થિએટરની બહાર હતી. 

  13/17
 • ડાબે નિક હારોસ કોમોમોરેશન સેરિમનીમાં મૃતકોના નામ વાંચી રહ્યા છે. 

  ડાબે નિક હારોસ કોમોમોરેશન સેરિમનીમાં મૃતકોના નામ વાંચી રહ્યા છે. 

  14/17
 • 2019ની 11 સપ્ટેમ્બરની તસવીર છે જે વ્હાઇટ હાઉસની સાઉથ લોનમાં લેવાઇ છે. 

  2019ની 11 સપ્ટેમ્બરની તસવીર છે જે વ્હાઇટ હાઉસની સાઉથ લોનમાં લેવાઇ છે. 

  15/17
 • લોકો પોતાના તરફથી પુષ્પાંજલી મુકીને સ્વજનો તથા મૃતકોને યાદ કરે છે. 

  લોકો પોતાના તરફથી પુષ્પાંજલી મુકીને સ્વજનો તથા મૃતકોને યાદ કરે છે. 

  16/17
 • આ ઘટનાએ ન્યૂ યૉર્કની સ્કાયલાઇન બદલી નાખી.

  આ ઘટનાએ ન્યૂ યૉર્કની સ્કાયલાઇન બદલી નાખી.

  17/17
 • loading...

ફોટોઝ વિશે

યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા પર 11 સપ્ટેમ્બર 2001માં જે આતંકી હુમલો થયો તેના દ્રશ્યો કોઇ ભૂલી નહીં શક્યું હોય. એ તારાજીનો આઘાત આજે પણ લોકોના હ્રદયમાં થડકારો બોલાવી દે તેવો છે. અમેરિકન પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે પણ એ આતંકી હુમલામાં માર્યા ગયેલાઓની શ્રદ્ધાંજલી આપી હતી.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK