11 વર્ષની ગર્લફ્રેન્ડને ઘરેથી ભગાડી ગયો 14 વર્ષનો છોકરો, 1900 KMનું અંતર કાપ્યું

Updated: 17th November, 2020 17:43 IST | Shilpa Bhanushali
  • છોકરાએ છુપાઇને પિતાની કાર કાઢી અને પછી જાતે ડ્રાઇવ કરીને નાસી છૂટ્યો. તે હાઇવે પર ખૂબ જ ઝડપથી કાર ચલાવતો હતો.

    છોકરાએ છુપાઇને પિતાની કાર કાઢી અને પછી જાતે ડ્રાઇવ કરીને નાસી છૂટ્યો. તે હાઇવે પર ખૂબ જ ઝડપથી કાર ચલાવતો હતો.

    1/7
  • 11 વર્ષની ગર્લફ્રેન્ડને સાથે લઈને ઘરેથી ભાગનારો આ છોકરો અમેરિકાના ન્યૂયૉર્કનો છે. છોકરાને પકડવામાં પોલીસને ત્યારે સફળતા મળી જ્યારે છોકરો ઘરથી 1900 કિમી દૂર પહોંચી ગયો હતો.

    11 વર્ષની ગર્લફ્રેન્ડને સાથે લઈને ઘરેથી ભાગનારો આ છોકરો અમેરિકાના ન્યૂયૉર્કનો છે. છોકરાને પકડવામાં પોલીસને ત્યારે સફળતા મળી જ્યારે છોકરો ઘરથી 1900 કિમી દૂર પહોંચી ગયો હતો.

    2/7
  • 14 વર્ષના છોકરાનું નામ કેવિન ફીગુરોસ છે. તે ન્યૂયૉર્કથી ચાલીને આયોવા રાજ્યમાં પહોંચી ગયો હતો. પોલીસે જણાવ્યું કે રવિવારે તેને આયોવામાં પકડી પાડવામાં આવ્યો. 

    14 વર્ષના છોકરાનું નામ કેવિન ફીગુરોસ છે. તે ન્યૂયૉર્કથી ચાલીને આયોવા રાજ્યમાં પહોંચી ગયો હતો. પોલીસે જણાવ્યું કે રવિવારે તેને આયોવામાં પકડી પાડવામાં આવ્યો. 

    3/7
  • હવે તેને ન્યૂ યૉર્ક લઈ જવાની તૈયારી કરવામાં આવી રહી છે.

    હવે તેને ન્યૂ યૉર્ક લઈ જવાની તૈયારી કરવામાં આવી રહી છે.

    4/7
  • ગુરુવારે પરિવારના લોકોએ છોકરાના ખોવાઇ જવાની સૂચના પોલીસને આપી હતી. છોકરો પિતાની ટોયોટા કંપનીની મિનીવેન લઈને ભાગી ગયો હતો

    ગુરુવારે પરિવારના લોકોએ છોકરાના ખોવાઇ જવાની સૂચના પોલીસને આપી હતી. છોકરો પિતાની ટોયોટા કંપનીની મિનીવેન લઈને ભાગી ગયો હતો

    5/7
  • પોલીસે જણાવ્યું કે છોકરો 150 કિમી પર કલાકની ઝડપે ગાડી ચલાવતો હતો, જ્યારે તે રસ્તાની સ્પીડ લિમિટ 104 કિમી પર કલાકની હતી.

    પોલીસે જણાવ્યું કે છોકરો 150 કિમી પર કલાકની ઝડપે ગાડી ચલાવતો હતો, જ્યારે તે રસ્તાની સ્પીડ લિમિટ 104 કિમી પર કલાકની હતી.

    6/7
  • જો કે, અત્યાર સુધી એ સ્પષ્ટ થયું નથી કે છોકરો ઘરમાંથી ભાગ્યો તેનું કારણ શું હતું.

    જો કે, અત્યાર સુધી એ સ્પષ્ટ થયું નથી કે છોકરો ઘરમાંથી ભાગ્યો તેનું કારણ શું હતું.

    7/7
  • loading...

ફોટોઝ વિશે

એક ચૌદ વર્ષનો છોકરો પોતાની 11 વર્ષની ગર્લફ્રેન્ડને કારમાં લઈને ઘરેથી ભાગી ગયો. (તસવીર સૌજન્ય જાગરણ- પ્રતીકાત્મક તસવીરો)

First Published: 17th November, 2020 17:29 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK