અમેરિકામાં ૧૭ કરોડથી વધુ લોકોને રસી અપાયા બાદ ત્યાં કોરોના દરમ્યાન મૂકવામાં આવેલાં નિયંત્રણોમાં ધીમે-ધીમે છૂટ આપવામાં આવી રહી છે.
તસવીર : એ.એફ.પી.
આવતી કાલે વર્લ્ડ યોગ ડે છે. એની પૂર્વતૈયારીરૂપે અમેરિકાના ન્યુ યૉર્ક શહેરમાં આવેલા વેસ્ટર્ન હેમિસફેરમાં ૧૧૩૧ ફુટના ઑબ્ઝર્વેશન ડેસ્ક પર લોકો યોગાસન કરી રહ્યા છે. અમેરિકામાં ૧૭ કરોડથી વધુ લોકોને રસી અપાયા બાદ ત્યાં કોરોના દરમ્યાન મૂકવામાં આવેલાં નિયંત્રણોમાં ધીમે-ધીમે છૂટ આપવામાં આવી રહી છે. તસવીર : એ.એફ.પી.