Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > યુકેમાં ૨૨ અબજ રૂપિયાના ખર્ચે ‘જીવંત’ વૉટર સ્લાઇડ્સ ધરાવતો વૉટરપાર્ક બનશે

યુકેમાં ૨૨ અબજ રૂપિયાના ખર્ચે ‘જીવંત’ વૉટર સ્લાઇડ્સ ધરાવતો વૉટરપાર્ક બનશે

28 September, 2022 10:55 AM IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વૉટર સ્લાઇડ્સમાં વિઝિટર્સ રિયલ પ્લાન્ટ્સની નજીકથી પસાર થશે.

યુકેમાં ૨૨ અબજ રૂપિયાના ખર્ચે ‘જીવંત’ વૉટર સ્લાઇડ્સ ધરાવતો વૉટરપાર્ક બનશે

Offbeat

યુકેમાં ૨૨ અબજ રૂપિયાના ખર્ચે ‘જીવંત’ વૉટર સ્લાઇડ્સ ધરાવતો વૉટરપાર્ક બનશે


યુકેમાં ૨૫ કરોડ પાઉન્ડ (૨૨ અબજ રૂપિયા)ના ખર્ચે વિશાળ વૉટરપાર્ક તૈયાર થઈ રહ્યો છે, જેમાં ૨૦ સ્વિમિંગ-પૂલ અને ૩૫ વૉટર સ્લાઇડ્સ હશે. મૅન્ચેસ્ટરમાં ટ્રેફૉર્ડ સેન્ટર પાસે આ વૉટરપાર્ક તૈયાર થઈ રહ્યો છે, જેની કમ્પ્યુટર જનરેટેડ ઇમેજરી ઇમેજિસ અનુસાર અહીં સેશેલ્સ સ્ટાઇલનો બીચ રહેશે.



આ અત્યાધુનિક વૉટરપાર્કમાં થર્મલ બાથિંગ તેમ જ દુનિયાની સૌપ્રથમ જીવંત વૉટર સ્લાઇડ્સ હશે. એટલે કે આ વૉટર સ્લાઇડ્સમાં વિઝિટર્સ રિયલ પ્લાન્ટ્સની નજીકથી પસાર થશે. એ સિવાયનાં અન્ય આકર્ષણોમાં ૧૦,૦૦૦ ચોરસ મીટરનું ગાર્ડન, ફિટનેસ ક્લાસિસ તેમ જ ઍડલ્ટ ઓન્લી એરિયા હશે. આ વૉટરપાર્ક માટે આવતા વર્ષથી બાંધકામ શરૂ થશે, જેનાં બે વર્ષ પછી એનું ભવ્ય ઓપનિંગ થશે.


Whatsapp-channel Whatsapp-channel

28 September, 2022 10:55 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK