Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ટ્‍વિન્સ બહેનોએ એક જ હૉસ્પિટલમાં, એક જ દિવસે બાળકોને જન્મ આપ્યો

ટ્‍વિન્સ બહેનોએ એક જ હૉસ્પિટલમાં, એક જ દિવસે બાળકોને જન્મ આપ્યો

17 May, 2022 10:02 AM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આશ્ચર્યજનક લાગતું હોવા છતાં વાસ્તવમાં આમ બન્યું છે

જીલ જસ્ટિનિયાની અને એરિન ચેપ્લક બાળકો સાથે

Offbeat

જીલ જસ્ટિનિયાની અને એરિન ચેપ્લક બાળકો સાથે


અમેરિકાની જીલ જસ્ટિનિયાની અને એરિન ચેપ્લક નામની એકસરખી દેખાતી ટ્‍વિન્સ બહેનોએ પોતાના જીવનમાં લગભગ પ્રત્યેક કામ સાથે જ કર્યાં છે; સાથે રમતી, સાથે જમતી અને સાથે 
સૂતી આ બન્ને બહેનો એક જ ઘોડિયામાં એકમેકના પડખે સૂતાં કિલકારી કરતી હતી.

હવે આજે બન્ને બહેનોએ એક જ દિવસે એક જ હૉસ્પિટલમાં થોડા કલાકના અંતરે એકસમાન વજન અને કદ ધરાવતાં સ્વસ્થ બાળકોને જન્મ આપ્યો છે. આશ્ચર્યજનક લાગતું હોવા છતાં વાસ્તવમાં આમ બન્યું છે. બન્ને બહેનોએ સાથે ગર્ભવતી થવાની યોજના ઘડી ત્યારે તેમને સહેજેય ખ્યાલ નહોતો કે તેમનાં બાળકોનો જન્મ પણ એક જ દિવસે થશે. 


Whatsapp-channel Whatsapp-channel

17 May, 2022 10:02 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK