° °

આજનું ઇ-પેપર
Thursday, 30 June, 2022


નસીબ બદલવા માટે કમ્બોડિયાના વડા પ્રધાન પોતાની જન્મતારીખ બદલશે

21 May, 2022 11:30 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છેલ્લા કેટલાય દસકાથી સત્તાવાર જન્મતારીખનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવા છતાં ચીની રાશિ કૅલેન્ડર સાથે સંલગ્ન થવા માટે તેઓ જન્મતારીખ બદલી રહ્યા છે.

કમ્બોડિયાના વડા પ્રધાન હુન સેન

કમ્બોડિયાના વડા પ્રધાન હુન સેન

રાશિ ચક્રનું પાલન કરનારા તેમ જ અંધશ્રદ્ધાના નામે કાંઈ પણ કરનારાઓ મોટા ભાગે અભણ અને ગ્રામીણ વિસ્તારના લોકો હોય છે એવી એક સર્વસાધારણ માન્યતા છે, પરંતુ આ માન્યતાને ખોટી પાડે એવી એક વાત જાહેર થઈ છે, જે મુજબ બદનસીબીથી બચવા કમ્બોડિયાના વડા પ્રધાન હુન સેને તેમની સત્તાવાર જન્મતારીખને તેમના સાચા જન્મદિનની તારીખથી બદલવાનો નિર્ણય કર્યો છે. 
છેલ્લા કેટલાય દસકાથી સત્તાવાર જન્મતારીખનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવા છતાં ચીની રાશિ કૅલેન્ડર સાથે સંલગ્ન થવા માટે તેઓ જન્મતારીખ બદલી રહ્યા છે. વાસ્તવમાં તેમની સત્તાવાર અને સાચી એમ બે જન્મતારીખ છે જે અનુક્રમે ૪ એપ્રિલ ૧૯૫૧ અને પાંચમી ઑગસ્ટ ૧૯૫૨ છે. 

21 May, 2022 11:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

મિચોઆકાનમાં બન્યો મેક્સિકન લોકનૃત્યનો નવો વર્લ્ડ રેકૉર્ડ

રાજ્યના સાંસ્કૃતિક પ્રધાને આ રેકૉર્ડ માટે ભાગ લેવા આવેલા તમામ ડાન્સરો અને સંગીતકારોનો આભાર માન્યો હતો

30 June, 2022 09:09 IST | Michoacán | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

મંગળ ગ્રહ પર વસંત

૩૦ માર્ચે લેવામાં આવેલા ફોટો મંગળની ધરતી પર સફેદ ઝિગ-ઝૅગના પૅચવર્ક દર્શાવે છે

30 June, 2022 09:07 IST | Washington | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

ડ્રૅગન ડાન્સ

હૉન્ગકૉન્ગનું સુકાન બ્રિટન પાસેથી ચીનને સોંપવાની ૨૫મી ઍનિવર્સરીની ઉજવણી

30 June, 2022 09:03 IST | Hong Kong | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK