અબુ ધાબીના વેસ્ટર્ન રીજનમાં લિવા ડેઝર્ટ આવેલું છે જ્યાં વિશ્વના સૌથી ઊંચા ટિબ્બા છે જે તલ મોરીબ તરીકે ઓળખાય છે.
અજબગજબ
મોરીબ ડ્યુન કાર-ચૅમ્પિયનશિપ યોજાઈ
અબુ ધાબીના વેસ્ટર્ન રીજનમાં લિવા ડેઝર્ટ આવેલું છે જ્યાં વિશ્વના સૌથી ઊંચા ટિબ્બા છે જે તલ મોરીબ તરીકે ઓળખાય છે. થોડા દિવસ પહેલાં અહીં મોરીબ ડ્યુન કાર-ચૅમ્પિયનશિપ યોજાઈ હતી. પગ અને પૈડાં રેતીમાં ખૂંપી જાય એવા ટિબ્બાઓ પર ગયા વીકમાં એક દિલધડક ચૅમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં ડઝનબંધ લોકોએ ભાગ લીધો હતો.