Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ ભાઈએ ડિલિવરી-બૉય બનીને સ્ટાર્ટઅપ્સ સુધી પહોંચાડ્યો રિઝ્‍યુમ

આ ભાઈએ ડિલિવરી-બૉય બનીને સ્ટાર્ટઅપ્સ સુધી પહોંચાડ્યો રિઝ્‍યુમ

06 July, 2022 09:29 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અત્યારે જૉબ મેળવવી ખરેખર મુશ્કેલ હોય છે એટલે મૅનેજમેન્ટ ટ્રેઇની તરીકે જૉબ મેળવવા ઇચ્છતા બૅન્ગલોરના અમન ખંડેલવાલે જૉબ મેળવવા માટે એક યુનિક રીત અપનાવી છે.

આ ભાઈએ ડિલિવરી-બૉય બનીને સ્ટાર્ટઅપ્સ સુધી પહોંચાડ્યો રિઝ્‍યુમ

આ ભાઈએ ડિલિવરી-બૉય બનીને સ્ટાર્ટઅપ્સ સુધી પહોંચાડ્યો રિઝ્‍યુમ


અત્યારે જૉબ મેળવવી ખરેખર મુશ્કેલ હોય છે એટલે મૅનેજમેન્ટ ટ્રેઇની તરીકે જૉબ મેળવવા ઇચ્છતા બૅન્ગલોરના અમન ખંડેલવાલે જૉબ મેળવવા માટે એક યુનિક રીત અપનાવી છે. તે ઝોમૅટોનો ડિલિવરી-બૉય બનીને જુદાં-જુદાં સ્ટાર્ટઅપ્સને પેસ્ટ્રીઝનું બૉક્સ પહોંચાડે છે. વાસ્તવમાં આ બૉક્સમાં તેનો રિઝ્‍યુમ રહે છે. અમને ટ્વિટર પર તેનો પોતાનો અને પેસ્ટ્રી બૉક્સનો ફોટોગ્રાફ મૂકીને આ વાત જણાવી હતી. નેટિઝન્સ તેની આ રીતથી ઇમ્પ્રેસ થયા છે.


Whatsapp-channel Whatsapp-channel

06 July, 2022 09:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK