Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કલાકારની કલ્પનાની કમાલ

કલાકારની કલ્પનાની કમાલ

22 September, 2021 12:17 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોશ્યલ નેટવર્કમાં તેમની કલાકૃતિઓ ખૂબ ફેમસ થઈ છે અને પ્રદર્શનમાં રોજ સેંકડો મુલાકાતીઓ આવે છે.

કલાકારની કલ્પનાની કમાલ

કલાકારની કલ્પનાની કમાલ


બ્રાઝિલમાં પાડોશી દેશ આર્જેન્ટિનાના વૈચારિક અને કાલ્પનિક કલાકારીગરી માટે જાણીતા લીઓનાર્દો એર્લિચ ખૂબ લોકપ્રિય છે અને વાસ્તવિક લાગે એવી ભ્રામક કલા ‘સ્વિમિંગ-પૂલ’ એમાંની એક છે. બેલો હૉરિઝોન્ટે શહેરના સાંસ્કૃતિક સમારોહમાં ‘અ ટેન્શન’ નામે એક્ઝિબિશન યોજાયું છે અને ૪૮ વર્ષના લીઓનાર્દોની આ સ્વિમિંગ-પૂલવાળી કારીગરી ખૂબ ચર્ચામાં છે. એમાં એક આર્ટમાં પૂલની અંદર વિઝિટર્સને બતાવાયા છે તો બીજી આર્ટમાં પૂલની અંદરથી વ્યક્તિને બહારની દુનિયા કેવી દેખાય એની ઝલક છે. સોશ્યલ નેટવર્કમાં તેમની કલાકૃતિઓ ખૂબ ફેમસ થઈ છે અને પ્રદર્શનમાં રોજ સેંકડો મુલાકાતીઓ આવે છે.  એ.એફ.પી.


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2021 12:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK