° °

આજનું ઇ-પેપર
Saturday, 20 August, 2022


ભાડૂતે બદલો લેવા મકાન જ ઉડાવી દીધું

15 January, 2022 11:05 AM IST | Spain
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલમાં આ વ્યક્તિ પોલીસ-કસ્ટડીમાં છે

મકાન

મકાન

મકાનમાલિક ઘરમાંથી બહાર કાઢી રહ્યો હોવાથી રોષે ભરાયેલા ભાડૂતે તેનું મકાન જ ઉડાવી દીધું હતું. વહેલી સવારના ચાર વાગ્યાની આસપાસ સ્પેનના પોન્ફેરાડામાં એક મોટો વિસ્ફોટ થયો હતો. એના કાટમાળરૂપી પથ્થરો પહાડના રસ્તા પર પથરાઈ ગયા હતા. ગૅસ-વિસ્ફોટ શહેરના કેલે અલ્કોન વિસ્તારના એક અપાર્ટમેન્ટમાં થયો હતો, જેમાં બિલ્ડિંગની છત ઊડી ગઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ તે જે મકાનમાં ભાડે રહેતો હતો એ મકાન તેને ખાલી કરવાનું હોવાથી તે રોષે ભરાયો હતો. હાલમાં આ વ્યક્તિ પોલીસ-કસ્ટડીમાં છે. આ વિસ્ફોટને કારણે ઘરમાં આગ લાગી હતી, જેમાં બધું જ બળીને ભસ્મ થઈ ગયું હતું.

15 January, 2022 11:05 AM IST | Spain | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

૮૬ દિવસમાં બસ-ટ્રેન દ્વારા ૬૧,૪૪૫ કિમી પ્રવાસ કરી દિલ્હીવાસીએ બનાવ્યો રેકૉર્ડ

સુમીત ગુપ્તાએ ૧૧ સપ્ટેમ્બરથી પાંચમી ડિસેમ્બર વચ્ચે ૬૦,૦૦૦ કિલોમીટરથી વધુ પ્રવાસ કર્યો છે

19 August, 2022 08:21 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

આને કહેવાય ધારદાર સ્ટન્ટ

આર્ટિસ્ટે ભાલા જેવા હથિયારની ધાર પર પોતાની જાતને મૂકી દીધી હતી

19 August, 2022 08:19 IST | Guwahati | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

જરા હટકે

ગઈ કાલે ઇન્ડોનેશિયાના ઇન્ડિપેન્ડન્સ ડેની ઉજવણી હતી

19 August, 2022 08:16 IST | Banda Aceh | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK