સેન્ટ ઍન્થનીની યાદમાં મનાવાતો પ્રાણીઓને બૂરી નજરથી બચાવવા અને પવિત્ર કરવા માટે બોનફાયર પરથી કુદાવવામાં આવે છે.
બૂરી નજરથી બચવા અને પવિત્ર થવા માટે ઘોડાનો અગ્નિકૂદકો
માત્ર ભારત જ નહીં, યુરોપિયન દેશોમાં પણ અગ્નિને પવિત્ર માધ્યમ ગણવામાં આવ્યું છે. જેમ આપણે ત્યાં કોઈકની નજર ઉતારવા માટે છાણાં પ્રગટાવેલો અગ્નિ શરીરની ફરતે ફેરવવામાં આવે છે એવું જ કંઈક સ્પેનમાં ઘોડાઓ સાથે કરવામાં આવે છે. સેન્ટ ઍન્થનીની યાદમાં મનાવાતો પ્રાણીઓને બૂરી નજરથી બચાવવા અને પવિત્ર કરવા માટે બોનફાયર પરથી કુદાવવામાં આવે છે.

