Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બૅડ્મિન્ટનના ફૂલના આકારની કાર

બૅડ્મિન્ટનના ફૂલના આકારની કાર

01 August, 2021 11:10 AM IST | Hyderabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સિંધુ ભલે મૅચ હારી ગઈ હોય, પણ આ કાર લોકોને ગમી ગઈ હતી

તસવીરઃ એ.એફ.પી.

તસવીરઃ એ.એફ.પી.


મહિલા બૅડ‍્‌મિન્ટન ખેલાડી પી.વી. સિંધુની ટોક્યો ઑલિમ્પિક્સમાં ગઈ કાલે સેમી ફાઇનલ મૅચ હતી ત્યારે તેના સમર્થનમાં હૈદરાબાદના સુધારકર યાદવે શટલકૉકના આકારની કાર બનાવી હતી, જેને જોવા માટે ઘણા મીડિયા-કર્મચારીઓ હાજર રહ્યા હતા. સિંધુ ભલે મૅચ હારી ગઈ હોય, પણ આ કાર લોકોને ગમી ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

01 August, 2021 11:10 AM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK