માછલીઓ માટે પણ વિવિધ ભેટસોગાદ લાવવામાં આવી હતી.

માછલીઓનો સૅન્ટા ક્લૉઝ
ક્રિસમસને હજી થોડા દિવસોની વાર છે, પરંતુ સાઉથ કોરિયાના સૉલમાં આવેલા એક માછલીઘરમાં મરજીવાએ સૅન્ટા ક્લૉઝનો ડ્રેસ પહેરીને ખેલ બતાવ્યો હતો, જેમાં માછલીઓ માટે પણ વિવિધ ભેટસોગાદ લાવવામાં આવી હતી.