° °

આજનું ઇ-પેપર
Wednesday, 26 January, 2022


૩૦ સેકન્ડમાં ૩૨૬ વખત બાસ્કેટબૉલ બાઉન્સ કરવાનો રેકોર્ડ

13 January, 2022 01:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

આ વખતે તેણે ૩૦ સેકન્ડમાં ૩૨૬ વખત બાસ્કેટબૉલને બાઉન્સ કરવાનો રેકૉર્ડ બનાવ્યો છે. આ માટે તે ચાર બાસ્કેટબૉલને એકસાથે ડ્રિબલ કરતો જોવા મળ્યો હતો.

૩૦ સેકન્ડમાં ૩૨૬ વખત બાસ્કેટબૉલ બાઉન્સ કરવાનો રેકોર્ડ

૩૦ સેકન્ડમાં ૩૨૬ વખત બાસ્કેટબૉલ બાઉન્સ કરવાનો રેકોર્ડ

ઇન્ટરનેટ પર કોરી ધ ડ્રિબલર તરીકે જાણીતા કોરી રિચે વધુ એક વાર ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નામ નોંધાવ્યું છે. આ વખતે તેણે ૩૦ સેકન્ડમાં ૩૨૬ વખત બાસ્કેટબૉલને બાઉન્સ કરવાનો રેકૉર્ડ બનાવ્યો છે. આ માટે તે ચાર બાસ્કેટબૉલને એકસાથે ડ્રિબલ કરતો જોવા મળ્યો હતો. તેનો વિડિયો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સને ઇન્સ્ટાગ્રામ પેજ પર શૅર કરવામાં આવ્યો હતો. તેણે ગિનેસ બુકમાં રેકૉર્ડ નોંધાવાને એક સન્માનની વાત ગણાવી હતી. તેના નામ પર ઘણા બાસ્કેટબૉલ ફ્રી-સ્ટાઇલ રેકૉર્ડ્સ છે.

13 January, 2022 01:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

ખેલ ખેલ મેં ટેણિયાએ ૧.૪ લાખના ફર્નિચરનો ઑર્ડર આપ્યો

બેસીને ઑર્ડરની ચીજો પર વિચાર કરે એ પહેલાં અયાંશે ઑર્ડર કન્ફર્મ કરી દીધો હતો. 

25 January, 2022 01:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

આ ઍર-ક્લિપ તેના માલિકને કોવિડ પૉઝિટિવ વ્યક્તિથી બચાવી શકે છે

ઍપિસેન્ટરે ચોખાના કદની એક માઇક્રોચિપ તૈયાર કરી છે જે કોવિડ વૅક્સિનેશનની માહિતીનો સંગ્રહ કરવા ચામડીની નીચે દાખલ કરી શકાય છે. 

25 January, 2022 01:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

વધુ પડતા જાડા હોવાને કારણે બે જ કલાકમાં નોકરીમાંથી કાઢી મુકાયા

હમીશ ગ્રિફિન નવી નોકરી મળ્યા બાદ પરિવાર સાથે ક્વીન્સલૅન્ડથી તાસ્માનિયા શિફ્ટ થઈ ગયા હતા, પણ નોકરીમાં જોડાયાના બે જ કલાકમાં તેમને કાઢી મુકાતાં તેઓ ઘરવિહોણા બની ગયા હતા. 

25 January, 2022 01:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK