ઇરાકનાં અમુક શહેરોમાં છેલ્લા બે મહિનાથી લોકો રેતીના તોફાનથી પરેશાન છે.
રેતીના તોફાને લીધે ભરડો
ઇરાકનાં અમુક શહેરોમાં છેલ્લા બે મહિનાથી લોકો રેતીના તોફાનથી પરેશાન છે. આ તોફાનમાં ફસાયેલા ઘણા લોકોને શ્વાસની બીમારી થતાં એમને હૉસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા એટલું જ નહીં, ઍરપોર્ટ તેમ જ સરકારી કાર્યાલયને પણ બંધ કરવાની ફરજ પડી હતી. તાજેતરમાં જ નજફ શહેરમાં વંટોળને કારણે સરજાયેલી પરિસ્થિતિ.