પૅડલ રેસની અગિયારમી એડિશનમાં લગભગ ૧૦૦૦ કૉમ્પિટિટર્સે ભાગ લીધો હતો
પૅડલ રેસ
પૅરિસમાં નોટિક ફેસ્ટિવલ દ્વારા આયોજિત સીન નદીમાં પૅડલ રેસની અગિયારમી એડિશનમાં લગભગ ૧૦૦૦ કૉમ્પિટિટર્સે ભાગ લીધો હતો, જે દુનિયાની સૌથી સુંદર સ્ટૅન્ડ-અપ પૅડલ રેસ ગણાય છે. એમાં કૉમ્પિટિટર્સે ઊભા રહીને હલેસાં મારવાનાં હોય છે.