આ ટેલિવિઝન ટાવર (ફર્ન્સટર્મ) ૩૬૮ મીટર ઊંચું છે
તસવીર: એ.એફ.પી.
બર્લિનમાં મિય્ટે જિલ્લો છે જ્યાંનું આ ટેલિવિઝન ટાવર (ફર્ન્સટર્મ) ૩૬૮ મીટર ઊંચું છે. ૧૯૬૫થી ૧૯૬૯ દરમ્યાન અગાઉના પૂર્વ જર્મનીની સરકાર દ્વારા બનેલી જર્મનીની આ સૌથી ઊંચી ઇમારત છે.
ADVERTISEMENT