Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



અનોખો વિરોધ

13 June, 2021 10:27 AM IST | England
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલમાં ઇંગ્લૅન્ડના કૉર્નવૉલમાં G7 દેશોની એક મીટિંગ ચાલી રહી છે, જેમાં કોરોનાની રસીની પેટન્ટને લઈને એકમત થઈ રહ્યો નથી

એ.એફ.પી.

એ.એફ.પી.


હાલમાં ઇંગ્લૅન્ડના કૉર્નવૉલમાં G7 દેશોની એક મીટિંગ ચાલી રહી છે, જેમાં કોરોનાની રસીની પેટન્ટને લઈને એકમત થઈ રહ્યો નથી. એની સામે વિરોધ કરવા માટે ત્યાંની એક એનજીઓ દ્વારા આ તમામ દેશના વડાઓ મોટા માસ્ક પહેરીને બીચ પર પોતાની મસ્તીમાં બેઠા હોય એવું દૃશ્ય ઊભું કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

13 June, 2021 10:27 AM IST | England | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK