° °

આજનું ઇ-પેપર
Tuesday, 15 June, 2021


કેરલાના ક્રિકેટર-હાથીની ફટકાબાજી

13 May, 2021 11:17 AM IST | Kerala | Gujarati Mid-day Correspondent

હાથીને ફુટબૉલ રમતો આપણે ઘણી ફિલ્મોમાં કે તસવીરોમાં જોયો છે, પણ દેશની સૌથી લોકપ્રિય રમત ક્રિકેટમાં ફટકાબાજી કરતો નથી જોયો. જોકે કેરલામાં તાજેતરમાં કેટલાક લોકો સાથે ક્રિકેટ રમતા હાથીની તસવીરો અને વિડિયો ખૂબ વાઇરલ થયા છે.

ક્રિકેટ રમતો હાથી

ક્રિકેટ રમતો હાથી

હાથીને ફુટબૉલ રમતો આપણે ઘણી ફિલ્મોમાં કે તસવીરોમાં જોયો છે, પણ દેશની સૌથી લોકપ્રિય રમત ક્રિકેટમાં ફટકાબાજી કરતો નથી જોયો. જોકે કેરલામાં તાજેતરમાં કેટલાક લોકો સાથે ક્રિકેટ રમતા હાથીની તસવીરો અને વિડિયો ખૂબ વાઇરલ થયા છે.

આ જમ્બોને તો જાણે બૅટિંગ કરવામાં અને ફટકો મારવામાં ખૂબ મજા આવતી હોય એવું આ વિડિયો પરથી જણાય છે. જે યુવાનો ક્રિકેટ રમી રહ્ય હતા તેમને હાથીને ફટકાબાજી કરતો જોવો વધુ ગમતો હતો એટલે એક યુવાને તેને એક પછી એક બૉલ ફેંકે રાખ્યા હતા અને હાથીએ સૂંઢમાં પકડેલી સ્ટિક પર બૉલને બરાબર કનેક્ટ કરીને ફટકા લગાવ્યા હતા.

આ અનોખી ક્રિકેટ મૅચના વિડિયોને આતશબાજીના શહેનશાહ વીરેન્દર સેહવાગ તેમ જ માઇકલ વૉને શૅર કર્યો હતો. સોશ્યલ મીડિયા પર ઘણાએ આ ઘટનાને ખૂબ બિરદાવી હતી, જ્યારે કેટલાકે પ્રાણી સાથેની ક્રૂરતા તરીકે ઓળખાવી હતી.

13 May, 2021 11:17 AM IST | Kerala | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

ફક્ત 12 રૂપિયામાં ઘર ખરીદવું છે?

કોરોનાકાળ ચાલી રહ્યો છે એટલે સ્વાભાવિક રીતે ઘણા દેશોનાં વિવિધ શહેરો, નગરો અને ગામડાંઓમાં તૈયાર ઘરના ભાવમાં ૨૦૧૯ના ભાવની તુલનામાં મોટો ઘટાડો થયો હશે.

15 June, 2021 10:48 IST | Croatia | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

ખાટલાની પાટીમાં જ વણી લીધું, ‘દેશ જીતેગા, કોરોના હારેગા’

રાજસ્થાનના જોધપુરમાં એક ભાઈએ કોવિડ વિશે લોકોમાં જાગરૂકતા લાવવા ‘દેશ જીતેગા – કોરોના હારેગા’ અને ‘દો ગઝ કી દૂરી, માસ્ક હૈ જરૂરી’ જેવા કોવિડ પ્રોટોકોલના સંદેશા લખેલા ખાટલા તૈયાર કર્યા છે.

15 June, 2021 11:08 IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

છ વર્ષની ઉંમરે ડ્રગ્સ લેતી આ મહિલાએ કઈ રીતે લત છોડાવી એ જાણવા જેવું છે

અમેરિકાની વર્જિનિયા ગિની બર્ટન માત્ર ૬ વર્ષની હતી ત્યારથી જ ડ્રગ્સ લેતી હતી. ઘણા લાંબા સમય સુધી તેણે હેરોઇનનું સેવન કર્યું હતું. પણ....

15 June, 2021 10:40 IST | America | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK