Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લંચ-પૅકિંગ માટેની કાગળની કોથળીમાંથી બનાવ્યો ઘોડો

લંચ-પૅકિંગ માટેની કાગળની કોથળીમાંથી બનાવ્યો ઘોડો

07 April, 2021 09:25 AM IST | Brisbane
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્વૉરન્ટીનમાં ક્રીએટિવિટી

કાગળની કોથળીમાંથી બનાવ્યો ઘોડો

કાગળની કોથળીમાંથી બનાવ્યો ઘોડો


કોરોના રોગચાળાના આઇસોલેશન-ક્વૉરન્ટીનમાં અવનવી અને ક્રીએટિવ ઍક્ટિવિટીઝનાં ઢગલાબંધ ઉદાહરણો આપણે છેલ્લા ૧૦-૧૨ મહિનામાં જોયા-જાણ્યા છે. તાજેતરમાં ઑસ્ટ્રેલિયાના બ્રિસ્બેન શહેરમાં એક હોટેલની ક્વૉરન્ટીન ફૅસિલિટીમાં રહેતા ડેવિડ મૅરિયટ નામના એક ભાઈએ પણ આશ્ચર્ય થાય એવું હૅન્ડિક્રાફ્ટની કરામત દાખવી છે. તેમણે પખવાડિયા દરમ્યાન તેમને ડિલિવર કરવા માટે લંચ-ડિનર કે નાસ્તાના પૅકિંગ માટે વપરાયેલી કાગળની કોથળીઓનો ઘોડો બનાવ્યો છે. અલબત્ત એ ઘોડો બનાવવામાં માત્ર ત્રણ દિવસ વીત્યા હતા. ડેવિડ મૅરિયટે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી તસવીરમાં કાગળના ઘોડાને ‘રસેલ’ નામ આપ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

07 April, 2021 09:25 AM IST | Brisbane | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK