Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ચાલો શોધી બતાવો આ તસવીરમાં ડૉગી ક્યા છૂપાયો છે, લોકો થઈ ગયા હેરાન

ચાલો શોધી બતાવો આ તસવીરમાં ડૉગી ક્યા છૂપાયો છે, લોકો થઈ ગયા હેરાન

02 August, 2020 06:07 PM IST | US
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ચાલો શોધી બતાવો આ તસવીરમાં ડૉગી ક્યા છૂપાયો છે, લોકો થઈ ગયા હેરાન

શું તમે આ ફોટોમાં ડૉગીને શોધી શકો છો

શું તમે આ ફોટોમાં ડૉગીને શોધી શકો છો


સોશિયલ મીડિયા પર વાઈલ્ડલાઈફ વીડિયોઝ ઘણા પસંદ કરવામાં આવે છે. હાલ કોરોના વાઈરસે આખા વિશ્વમાં આતંક ફેલાવી રાખ્યો છે અને એનાથી બચવા સરકારે લૉકડાઉનની જાહેરાત કરી છે. કોરોના વાઈરસના લીધે લોકોનો હાલ બેહાલ થઈ ગયો છે અને લોકો પોતાના ઘરમાં બંધ છે. પણ હાલ થોડી છૂટછાટ સાથે સરકારે થોડી રાહત આપીને અનલૉક-2ની ગાઈડલાઈન્સ જાહેર કરી છે. હાલ સોશિયલ મીડિયા પર એક ડૉગીનો ફોટો ઘણો વાઈરલ થઈ રહ્યો છે, જે જોઈને તમે મૂંઝવણમાં મૂકાય જશો.

હાલ સોશિયલ મીડિયા આ ડૉગીની તસવીર જોરદાર વાઈરલ થઈ રહી છે. આ ફોટામાં એક પલંગ દેખાઈ રહ્યો છે જેના પર ધાબળા પડ્યા છે. રેડિટ યૂઝરે આ ફોટોને શૅર કરતા લખ્યું છે, 10 મિનિટ સુધી હું મારા કૂતરાને શોધતો રહ્યો. તે બાદ મેં જે જોયું તે ઘણું આશ્ચર્યજનક હતું. તમને જણાવી દઈએ કે 2 દિવસ પહેલા જ આ ફોટો શૅર કરવામાં આવી છે.



dog-clip


આ ડૉગીની તસવીર ઘણી વાઈરલ થઈ રહી છે. રેડિટ પર આ ફોટોને 2 દિવસ પહેલા શૅર કરવામાં આવી છે. સાથે જ રેડિટ યૂઝરે ફોટો શૅર કરતા લખ્યું, મેં 10 મિનિટ સુધી મારા ડૉગીને શોધતો રહ્યો અને પછી મેં જે જોયું એ જોઈને હું હેરાન થઈ ગયો.

Reddit પર આ ફોટોને શૅર કર્યા બાદ એના પર 20,000થી વધારે 'અપવૉટ્સ' અને 300થી વધારે 'amused' કમેન્ટ્સ આવી ચૂક્યા છે. ત્યારે એક યૂઝરે કમેન્ટ કરતા લખ્યું, 'મેં મારા કૂતરાને શોધવામાં 10 મિનિટ પસાર કરી.'


ત્યારે બીજા એક યૂઝરે કમેન્ટ કરતા લખ્યું, તમે મારી સાથે હાઈડ એન્ડ સિક રમી રહ્યા છો. આ ફોટો શૅર કરતા એક સવાલ પણ કર્યો કે, શું તમે આ ફોટોમાં ડૉગીને શોધી શકો છો?

Whatsapp-channel Whatsapp-channel

02 August, 2020 06:07 PM IST | US | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK