અહીં આવાં ઝળહળતાં વિશાળ સ્કલ્પ્ચર્સ મૂકવામાં આવ્યાં છે.
ઇસ ડાયનાસૉર સે ડરના ઝરૂરી નહીં
પૅરિસમાં લાઇટ ફેસ્ટિવલના પ્રિવ્યુ દરમ્યાન ડાયનાસૉરનું વિશાળ ઝળહળતું સ્કલ્પ્ચર ડિસ્પ્લેમાં મૂકવામાં આવ્યું હતું. અહીં આવાં ઝળહળતાં વિશાળ સ્કલ્પ્ચર્સ મૂકવામાં આવ્યાં છે.