Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મેન્ડ વુલ્ફનો વિડિયો જોઈને નેટિઝન્સ સ્તબ્ધ

મેન્ડ વુલ્ફનો વિડિયો જોઈને નેટિઝન્સ સ્તબ્ધ

07 December, 2022 11:21 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આપણે વરુઓ વિશે સારી રીતે જાણીએ છીએ. જોકે મોટા ભાગના લોકોએ મેન્ડ વુલ્ફ વિશે કદાચ નહીં સાંભળ્યું હોય.

મેન્ડ વુલ્ફનો વિડિયો જોઈને નેટિઝન્સ સ્તબ્ધ

મેન્ડ વુલ્ફનો વિડિયો જોઈને નેટિઝન્સ સ્તબ્ધ


આપણે વરુઓ વિશે સારી રીતે જાણીએ છીએ. જોકે મોટા ભાગના લોકોએ મેન્ડ વુલ્ફ વિશે કદાચ નહીં સાંભળ્યું હોય. આ ક્રીચરનો એક વિડિયો અત્યારે વાઇરલ થઈ રહ્યો છે, જેને જોઈને નેટિઝન્સ સ્તબ્ધ થઈ ગયા છે જે ન તો શિયાળ છે કે ન તો વરુ.
ઇન્ટરનેટ યુઝર રેગ સેડલર દ્વારા ટ્વિટર પર શૅર કરવામાં આવેલા આ વિડિયોમાં આ પ્રાણી એક સ્ટ્રીટને શાંતિથી ક્રૉસ કરતું જોવા મળ્યું હતું. પહેલી નજરે એ વરુ લાગે છે, પરંતુ જો એને નજીકથી જોવામાં આવે તો એ શિયાળ જેવું દેખાય છે. જોકે એમાંથી એક પણ નથી. મેન્ડ વુલ્ફ એક દુર્લભ પ્રજાતિ છે જે સાઉથ અમેરિકાના અંતરિયાળ મેદાની વિસ્તારોમાં જોવા મળે છે.


Whatsapp-channel Whatsapp-channel

07 December, 2022 11:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK