° °

આજનું ઇ-પેપર
Friday, 27 January, 2023


આ વૅલેન્ટાઇન્સ ડે પર વાંદાને તમારા એક્સનું નામ આપો

21 January, 2023 11:21 AM IST | Toronto
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એ માટે તમારે ૨૫ ડૉલર (૨૦૨૯.૪૬ રૂપિયા) ચૂકવવાના રહેશે. એના બદલામાં તમને તમારા અને તમારા વાંદાના નામનું એક ડિજિટલ સર્ટિફિકેટ મળશે

આ વૅલેન્ટાઇન્સ ડે પર વાંદાને તમારા એક્સનું નામ આપો

આ વૅલેન્ટાઇન્સ ડે પર વાંદાને તમારા એક્સનું નામ આપો

દુનિયાભરના પ્રેમીઓ અત્યારે વૅલેન્ટાઇન્સ ડેની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ સિંગલ વ્યક્તિઓ માટે તો આ નિરાશા અને પેઇનનો પિરિયડ છે. ટૉરોન્ટોના ઝૂએ આવા સિંગલ લોકોને ધ્યાનમાં રાખીને એક નિર્ણય કર્યો છે.

ટૉરોન્ટો ઝૂની વેબસાઇટ પર લખાણ છે કે ‘તમારી લાઇફમાં એવું કોઈ છે જે તમને પરેશાન કરે છે? આ વૅલેન્ટાઇસ ડે પર આવી વ્યક્તિઓને તમે ડરાવી શકો છો, તમે એક વાંદાનું નામ તેમના નામ પરથી રાખીને તેમને સન્માનિત કરી શકો છો.’

એ માટે તમારે ૨૫ ડૉલર (૨૦૨૯.૪૬ રૂપિયા) ચૂકવવાના રહેશે. એના બદલામાં તમને તમારા અને તમારા વાંદાના નામનું એક ડિજિટલ સર્ટિફિકેટ મળશે. આ ડિજિટલ ગ્રાફિકને શૅર પણ કરી શકાય છે. વાંદાને નામ આપવા માટે તમારે ટૉરોન્ટો ઝૂની વેબસાઇટ પર જઈને ફૉર્માલિટીઝ પૂરી કરવાની રહેશે.

21 January, 2023 11:21 AM IST | Toronto | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

સાંગલીમાં યોજાઈ રિક્ષાને રિવર્સ દોડાવવાની સ્પર્ધા

વિજેતાને ૧૧,૦૦૦ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું

26 January, 2023 02:46 IST | Mumbai\ | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

મૅક્ડોનલ્ડ્સના ગ્રાહકોને ધીમે-ધીમે ખાવા બદલ દંડ

વાત જાણે એમ છે કે શાપુર મેફતાહ તેના ભાઈને મળવા માટે કૅમ્બ્રિજના ન્યુ માર્કેટ રોડ પર મૅક્સી આઉટલેટ પર ગયો હતો.

26 January, 2023 02:40 IST | London | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

મહિલાએ છૂટાછેડાની ચોથી વર્ષગાંઠની ઉજવણી કરી

અદનાને પોતાના ભણતર વિશેની વિગતો જણાવીને તેને લાયક કોઈ જગ્યા ખાલી હોય તો જણાવી નોકરી મેળવવામાં મદદ કરવા વિનંતી કરી હતી.

26 January, 2023 02:39 IST | Washington | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK