Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૧૨.૪૫ કરોડના આખા બંગલાને ડૂડલ્સથી કવર કર્યો

૧૨.૪૫ કરોડના આખા બંગલાને ડૂડલ્સથી કવર કર્યો

05 October, 2022 10:08 AM IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેણે તેના બાથરૂમ, બેડરૂમ અને કિચનને પણ કવર કર્યું છે.

૧૨.૪૫ કરોડના આખા બંગલાને ડૂડલ્સથી કવર કર્યો

Offbeat News

૧૨.૪૫ કરોડના આખા બંગલાને ડૂડલ્સથી કવર કર્યો


ઇંગ્લૅન્ડની કેન્ટ કાઉન્ટીમાં રહેતા આર્ટિસ્ટ સૅમ કૉક્સે તેમના ૧૩.૫ લાખ પાઉન્ડ (૧૨.૪૫ કરોડ રૂપિયા)ના બંગલાની દરેકેદરેક જગ્યાને ડૂડલ્સથી કવર કરી છે. તેણે તેના બાથરૂમ, બેડરૂમ અને કિચનને પણ કવર કર્યું છે. વળી, દરેક રૂમની થીમ છે; જેમ કે બાથરૂમમાં સમુદ્રની, બેડરૂમમાં સપનાની અને પગથિયાં પર સ્વર્ગ અને નરકની થીમ.



જોકે મજેદાર વાત એ છે કે આમાંથી એક પણ ડ્રૉઇંગ માટે પ્લાનિંગ નહોતું કરવામાં આવ્યું. સૅમે એને સ્પૉન્ટેનિયસ ગણાવ્યું છે, જેને આર્ટની દુનિયામાં ઑનલાઇન ડૂડલ્સ તરીકે ઓળખવામાં આવે છે. ડૂડલ્સ એટલે બીજા કશાનો વિચાર કરતી વખતે કાગળ પર લખવું કે સ્કેચ બનાવવું કે પછી કોઈક ડિઝાઇન બનાવવી.


Whatsapp-channel Whatsapp-channel

05 October, 2022 10:08 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK