° °

આજનું ઇ-પેપર
Thursday, 06 October, 2022


પાણીની અંદર ઊલટું મૂનવૉક

19 September, 2022 11:02 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જયદીપ ‘હાઇડ્રોમૅન’ યુઝરનેમ સાથે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ધરાવે છે, જેમાં તેણે પાણીમાં ઊંધા રહીને મૂનવૉક કર્યું છે

હાઇડ્રોમૅન’ જયદીપ ગોહિલ Offbeat

હાઇડ્રોમૅન’ જયદીપ ગોહિલ

વિશ્વભરમાં ડાન્સના ચાહકો માટે મૂનવૉક એક આઇકૉનિક સ્ટેપ મનાય છે. પ્રોફેશનલ તેમ જ શિખાઉ ડાન્સર્સ માઇકલ જૅક્સનની સ્ટાઇલમાં મૂનવૉક કરતા હોય છે. જોકે ભારતનો ‘હાઇડ્રોમૅન’ જયદીપ ગોહિલ પાણીમાં ઊંધો રહીને મૂનવૉક કરે છે. આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો છે, જેમાં ‘હાઇડ્રોમૅન’ પહેલાં બિલબોર્ડ પર મૂનવૉક કર્યા બાદ પાણીની અંદર જ ઊંધો વળીને મૂનવૉક કરવા માંડે છે.

જયદીપ ગોહિલ દેશનો પ્રથમ અન્ડરવૉટર ડાન્સર છે. જયદીપ ‘હાઇડ્રોમૅન’ યુઝરનેમ સાથે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ધરાવે છે, જેમાં તેણે પાણીમાં ઊંધા રહીને મૂનવૉક કર્યું છે. આ દરમ્યાન તે ઑક્સિજન સિલિન્ડરનો પણ સહારો લેતો નથી. ૮ સપ્ટેમ્બરે અપલોડ કરાયેલા આ વિડિયોને અત્યાર સુધી ૭ લાખ કરતાં વધુ લાઇક્સ અને અસંખ્ય કમેન્ટ્સ મળી છે.

19 September, 2022 11:02 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

આ છે ૧૧૫૮ કિલોનું કોળું

આ ખેડૂતે ૫૫૦૦ ડૉલર (૪.૪૮ લાખ રૂપિયા)નું ઇનામ જીત્યું છે

06 October, 2022 10:28 IST | New York | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

આ ફોટોગ્રાફ્સ નહીં, પરંતુ પેઇન્ટિંગ્સ છે

ઈમેલને બાળપણથી જ ડ્રૉઇંગ કરવું ખૂબ જ ગમતું હતું એટલે તેના ફાધરે તેને બેઝિક ડ્રૉઇંગ શીખવાડ્યું હતું.

06 October, 2022 10:27 IST | Manila | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

આ સુપરયૉટ સબમરીનમાં કન્વર્ટ થઈ જાય છે

આ યુ-બોટ નોટિલસમાં ચાર મીટર પહોળી દસ બારીઓ છે.

06 October, 2022 10:21 IST | London | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK