ડેનિયલ ગુલિવર, લંડન સ્થિત ટેટૂ આર્ટિસ્ટ, અતિ-વાસ્તવિક ટેટૂઝ બનાવવામાં નિષ્ણાત છે જે ઓપ્ટિકલ ભ્રમ પેદા કરે છે. તેની 3D ડિઝાઇન ત્વચા પર કોતરવામાં આવેલા છિદ્રો અથવા સ્ક્રેચેસનો દેખાવ આપે છે, જેનાથી તે અવિશ્વસનીય રીતે જીવંત લાગે છે.
અજબગજબ
ડૅનિયલ ગુલિવર ટેટૂ આર્ટિસ્ટ
લંડનનો ડૅનિયલ ગુલિવર નામનો ટેટૂ આર્ટિસ્ટ અનોખી કળા ધરાવે છે. તે ત્વચા પર એવાં અલ્ટ્રા- રિયલિસ્ટિક પોર્ટ્રેટ્સ તૈયાર કરે છે જે ઑપ્ટિકલ ઇલ્યુઝન કરાવે એવાં છે. 3D ઈફેક્ટને કારવો જાણે ત્વચા પર કંઈક ચીટકાડયું હોય એવું લાગે છે તો ક્યાંક ત્વચાની અંદર પુસીને મોટો ખાડો પાડીને કાર્વિંગ કર્યું હોય એવી ઠીલ આપે છે. ડેનિયલ સ્કિન પર કોતરકામ થયું હોય એવાં આભાસી ટેટૂ બનાવવા માટે જાણીતો છે.