Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > તામિલનાડુની બેકરીએ બનાવી ફુટબૉલર ડિએગો મૅરડોનાની રિયલ લાઇફ સાઇઝ કેક

તામિલનાડુની બેકરીએ બનાવી ફુટબૉલર ડિએગો મૅરડોનાની રિયલ લાઇફ સાઇઝ કેક

28 December, 2020 08:19 AM IST | Mumbai
Mumbai correspondent

તામિલનાડુની બેકરીએ બનાવી ફુટબૉલર ડિએગો મૅરડોનાની રિયલ લાઇફ સાઇઝ કેક

તામિલનાડુની બેકરીએ બનાવી ફુટબૉલર ડિએગો મૅરડોનાની રિયલ લાઇફ સાઇઝ કેક

તામિલનાડુની બેકરીએ બનાવી ફુટબૉલર ડિએગો મૅરડોનાની રિયલ લાઇફ સાઇઝ કેક


રામનાથપુરમસ્થિત બેકરીના માલિકે શનિવારે સ્વર્ગસ્થ ફુટબોલર ડિએગો મૅરડોનાની કેકની પ્રતિમા તૈયાર કરી પોતાની દુકાનની બહાર મુકી હતી. ચાર દિવસની મહેનતથી તૈયાર કરાયેલી આ કેકની પ્રતિમા માટે ૬૦ કિલો સાકર અને ૨૭૦ ઇંડાંનો ઉપયોગ થયો હતો.
આ બેકરી દર વર્ષે ક્રિસમસ દરમ્યાન સેલિબ્રિટીની કેકના સ્ટૅચ્યુ બનાવી એને જાહેરમાં પ્રદર્શિત કરે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ બેકરીએ ઇલિયારાજા, અબ્દુલ કલામ અને બારાથીઆરની કેકની પ્રતિમા બનાવી હતી.
યુવાનોને મોબાઇલ ફોન અને કમ્પ્યુટર પર રમવાને બદલે રમતના મેદાનમાં રમવા વિનંતી કરનારા ફુટબૉલ ખેલાડીને શ્રદ્ધાંજલિ આપવા માટે બેકરીના માલિકે આ કેક તૈયાર કરી હતી. ડિએગો મૅરડોનાનું મૃત્યુ ૨૫ નવેમ્બરે હાર્ટ અટૅકથી થયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

28 December, 2020 08:19 AM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK