ગઈ કાલે હનુમાન જયંતી નિમિત્તે બૅન્ગલોરમાં ‘કન્નડ હનુમાન જયંતી’ની ઉજવણી દરમ્યાન કલાકારોએ હિન્દુ પૌરાણિક પાત્રોનો વેશ ધારણ કર્યો હતો.

હનુમાન જયંતી નિમિત્તે બૅન્ગલોરમાં ‘કન્નડ હનુમાન જયંતી’ની ઉજવણી દરમ્યાન કલાકારોએ હિન્દુ પૌરાણિક પાત્રોનો વેશ ધારણ કર્યો હતો.
કર્ણાટકમાં માર્ગશીર્ષ મહિનામાં શુક્લ પક્ષ ત્રયોદશીના દિવસે હનુમાન જયંતી ઊજવાય છે. ગઈ કાલે હનુમાન જયંતી નિમિત્તે બૅન્ગલોરમાં ‘કન્નડ હનુમાન જયંતી’ની ઉજવણી દરમ્યાન કલાકારોએ હિન્દુ પૌરાણિક પાત્રોનો વેશ ધારણ કર્યો હતો. કર્ણાટકમાં આ દિવસ ‘હનુમાન વ્રતમ’ તરીકે પણ મનાવાય છે. તસવીર પી.ટી.આઇ.