Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > એક આંબા પર ૨૪ ટાઇપની કેરી ઉગાડી

એક આંબા પર ૨૪ ટાઇપની કેરી ઉગાડી

07 July, 2024 10:32 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગ્રાફ્ટિંગના પ્રયોગ કરીને તેમણે અત્યાર સુધીમાં એક વૃક્ષ પર ૨૪ પ્રકારના આંબા ઉગાડવામાં સફળતા મેળવી છે.

આંબો

અજબગજબ

આંબો


કલીમુલ્લા ખાને એક વૃક્ષ પર ૧૦૦થી વધુ વરાઇટીની કેરીઓ ઉગાડી હતી એના પરથી પ્રેરણા લઈને મેરઠના નદીમભાઈએ પોતાના ઘરની પાસેના એક આંબા પર કલમકારી કરી છે. ગ્રાફ્ટિંગના પ્રયોગ કરીને તેમણે અત્યાર સુધીમાં એક વૃક્ષ પર ૨૪ પ્રકારના આંબા ઉગાડવામાં સફળતા મેળવી છે. ચૌસા, લંગડા, બીજુ, હમરા, દશહરી, આફૂસ અને એના જેવી લગભગ ૨૪ ટાઇપની કેરીઓ આ વૃક્ષ પર ઊગે છે. નવાઈની વાત એ છે કે આ ભાઈનું પોતાનું કંઈ એવું મોટું આંબાવાડિયું નથી. તેમણે માત્ર શોખ ખાતર જ ગ્રાફ્ટિંગના પ્રયોગ કર્યા છે. આ વર્ષે વધુ માત્રામાં કેરીઓ ઊતરી નથી, પરંતુ ૨૪ જાતની કેરીઓ ઘર માટે ખાવા તેઓ વાપરે છે. 


Whatsapp-channel Whatsapp-channel

07 July, 2024 10:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK