° °

આજનું ઇ-પેપર
Wednesday, 01 February, 2023


ઢોસા સાથે આઇસક્રીમ, ડેડલી ફૂડ કૉમ્બિનેશન

08 December, 2022 11:12 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગયા વર્ષે ફૅન્ટા અને મૅગીના કૉમ્બિનેશનને લોકોએ સૌથી વધુ વખોડ્યું હતું

ઢોસા સાથે આઇસક્રીમ, ડેડલી ફૂડ કૉમ્બિનેશન

ઢોસા સાથે આઇસક્રીમ, ડેડલી ફૂડ કૉમ્બિનેશન

સ્વાદના શોખીનો જાતજાતની વાનગીઓનું મિશ્રણ કરતા હોય છે. એમાંથી ઘણી વખત એક નવી જ વાનગી બને છે, જે બન્ને કરતાં શ્રેષ્ઠ પણ હોય છે. જોકે સારી જ હોય એવું દર વખતે બનતું નથી. કોઈ વખત આ કૉમ્બિનેશન ચીતરી ચડે એવું પણ હોય છે. આ વર્ષે પણ લોકોએ જાતજાતના પ્રયોગો કર્યો હતા. શેફ સારાંશ ગોઈલાએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે શેફ શિલાર્ના વેઝી સાથે ટેબલ પર બેઠા હોય છે. પહેલી વખત ઢોસા પીરસવામાં આવ્યો એ જોઈને તેઓ ખુશ થયા. ત્યાર બાદ ઢોસાની ઉપર આઇસક્રીમનું સ્કૂપ મૂકવામાં આવે છે એ જોઈને તેમને ચીતરી ચડે છે. તેઓ આને આ વર્ષનું સૌથી ખરાબ ફૂડ કૉમ્બિનેશન ગણાવે છે. ગયા વર્ષે ફૅન્ટા અને મૅગીના કૉમ્બિનેશનને લોકોએ સૌથી વધુ વખોડ્યું હતું. યુઝર પણ તેમની સાથે સંમત થાય છે. લોકો કંઈક અલગ બનાવવાના નામે કંઈ પણ કરી રહ્યા છે. અન્ય એક યુઝરે રસમ કૉકટેલ તો ત્રીજાએ ચૉકલેટ બિરયાનીને પણ આમાં સામેલ કરવાની વાત કરી છે. 

08 December, 2022 11:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

ઇન્ડિગોએ પૌંઆને ફ્રેશ સૅલડ ગણાવ્યા

ટ્વિટર-યુઝર્સે સૅલડના ઇન્ડિગોના આ વર્ઝનની મજાક ઉડાડી છે.

01 February, 2023 12:09 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

વૃક્ષના થડમાંથી બનાવી દીધું વેહિકલ

જોવામાં તો એ સિમ્પલ ટ્રાઇસિકલ લાગે છે, પણ એ બૅટરીથી ચાલતું હોય એમ જણાય છે

01 February, 2023 12:04 IST | Washington | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

આ સ્માર્ટવૉચને ખવડાવો તો જ સરખી રીતે કામ કરે

૧૯૯૦ના દાયકામાં આંતરરાષ્ટ્રીય ઘટના બની ગયેલા જપાનના રમકડા તામાગોચીથી પ્રેરિત શિકાગો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક અનોખી સ્માર્ટવૉચ બનાવી છે

01 February, 2023 12:00 IST | Chicago | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK