Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > તરબૂચ પર આવી કારીગરી જોઈ છે?

તરબૂચ પર આવી કારીગરી જોઈ છે?

27 May, 2022 11:50 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા એક વિડિયોમાં એક મહિલા તરબૂચ પર સુંદર આર્ટવર્ક કરતી જોવા મળી હતી. 

તરબૂચ પર આવી કારીગરી જોઈ છે?

તરબૂચ પર આવી કારીગરી જોઈ છે?


સમર સીઝનમાં શરીરને હાઇડ્રેટ કરવા માટે તરબૂચ જેવાં ફ્રૂટ્સ ખાવાની સલાહ આપવામાં આવે છે. 
જોકે તરબૂચ પર અત્યંત સુંદર આર્ટવર્ક જોવા મળે તો? સોશ્યલ મીડિયા પર રોજેરોજ આખી દુનિયામાંથી આર્ટિસ્ટ્સ કમાલના આર્ટવર્ક્સ પોસ્ટ કરતા હોય છે. 
સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા એક વિડિયોમાં એક મહિલા તરબૂચ પર સુંદર આર્ટવર્ક કરતી જોવા મળી હતી. 
૪૨ સેકન્ડના આ વિડિયોને વૉટરમેલન આર્ટની કૅપ્શન સાથે ટ્વિટર પર Buitengebieden દ્વારા શૅર કરવામાં આવ્યો હતો. આ વિડિયોને ૬.૭ લાખ વ્યુઝ અને ૩૧,૦૦૦થી વધારે લાઇક્સ મળી છે.


Whatsapp-channel Whatsapp-channel

27 May, 2022 11:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK