° °

આજનું ઇ-પેપર
Thursday, 06 October, 2022


સ્પેનના દરિયામાં એકસાથે જોવા મળ્યા ચાર જળવંટોળ

19 September, 2022 11:05 AM IST | Madrid
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્પેનના ટાપુ મેલોર્કાથી એક હોડીમાંથી ઉતારવામાં આવ્યો હતો.

સ્પેનના દરિયામાં એકસાથે  જોવા મળ્યા ચાર જળવંટોળ Offbeat

સ્પેનના દરિયામાં એકસાથે જોવા મળ્યા ચાર જળવંટોળ

જમીન પર વાવાઝોડું કે વંટોળ આપણે ઘણી વખત જોયાં છે. આવી જ ઘટના દરિયામાં બને ત્યારે જાણે કોઈ થાંભલો ઊભો હોય એવું દૃશ્ય રચાય છે, જેને જળવંટોળ તરીકે ઓળખવામાં આવે છે. સ્પેનમાં આવા એક નહીં, એકસાથે ચાર જળવંટોળ દેખાયા હોય એવો એક વિડિયો બહાર આવ્યો છે, જેને સ્પેનના ટાપુ મેલોર્કાથી એક હોડીમાંથી ઉતારવામાં આવ્યો હતો. એ વિડિયો શુક્રવારે ટ્‍વિટર પર શૅર કરવામાં આવ્યો હતો. સ્પેનના મીડિયાના જણાવ્યા પ્રમાણે મેલોર્કાના વિવિધ વિસ્તારોમાં તોફાન આવ્યા બાદ ચાર જળવંટોળ બન્યા હતા. સમુદ્રમાં જળવંટોળ બહુ અસમાન્ય ઘટના છે. એમાં પણ ચાર જળવંટોળ એકસાથે જોવા મળે એ તો એક દુર્લભ ઘટના છે. જળવંટોળ મોટા ભાગે ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં જ જોવા મળે છે; પરંતુ યુરોપ, ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ અને એન્ટાર્કટિકામાં પણ આવા જળવંટોળ જોવા મળે છે., 

19 September, 2022 11:05 AM IST | Madrid | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

આ છે ૧૧૫૮ કિલોનું કોળું

આ ખેડૂતે ૫૫૦૦ ડૉલર (૪.૪૮ લાખ રૂપિયા)નું ઇનામ જીત્યું છે

06 October, 2022 10:28 IST | New York | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

આ ફોટોગ્રાફ્સ નહીં, પરંતુ પેઇન્ટિંગ્સ છે

ઈમેલને બાળપણથી જ ડ્રૉઇંગ કરવું ખૂબ જ ગમતું હતું એટલે તેના ફાધરે તેને બેઝિક ડ્રૉઇંગ શીખવાડ્યું હતું.

06 October, 2022 10:27 IST | Manila | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

આ સુપરયૉટ સબમરીનમાં કન્વર્ટ થઈ જાય છે

આ યુ-બોટ નોટિલસમાં ચાર મીટર પહોળી દસ બારીઓ છે.

06 October, 2022 10:21 IST | London | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK