° °

આજનું ઇ-પેપર
Monday, 04 July, 2022


વાઘણે તરછોડેલાં ૩ બચ્ચાંને આ લૅબ્રૅડોર ડૉગી ઉછેરે છે

17 May, 2022 10:33 AM IST | Beijing
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્ટરનેટ પર ફરી રહેલા ડૉગી સાથે વાઘનાં બચ્ચાંનો વિડિયો નેટિઝન્સને આશ્ચર્યમાં મૂકી રહ્યો છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા Offbeat

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

વાઘણે અકારણ ત્યજી દીધેલાં એનાં ત્રણ બચ્ચાંની સારસંભાળ લૅબ્રૅડોર પ્રજાતિની માદા ડૉગી રાખી રહી છે. ઇન્ટરનેટ પર ફરી રહેલા ડૉગી સાથે વાઘનાં બચ્ચાંનો વિડિયો નેટિઝન્સને આશ્ચર્યમાં મૂકી રહ્યો છે. આ વિડિયો ચીનનો છે, જ્યાં પાંજરા પાસે લૅબ્રૅડોરની આસપાસ રમી રહેલાં વાઘનાં ૩ બચ્ચાં જોઈ શકાય છે. બચ્ચાંઓએ એમની પાલક માતાને દિલથી સ્વીકારી લીધી હોય એવું આ વિડિયોથી જણાય છે. અત્યાર સુધી આ ક્લિપને ૧૬,૦૦૦ કરતાં વધુ વ્યુઝ મળ્યા છે.

17 May, 2022 10:33 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

આ યુગલે બૅક ગાર્ડનમાં પોતે જ નાનકડો સ્વિમિંગ-પૂલ બનાવ્યો

આ યુગલે નાનકડો સ્વિમિંગ-પૂલ બનાવવાની પ્રક્રિયાનો આખો વિડિયો બનાવીને એને ટિકટૉક પર અપલોડ કર્યો છે જેને ૧૦ લાખ વ્યુઝ મળ્યા છે

04 July, 2022 10:01 IST | Amsterdam | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

મેક્સિકોના મેયરે મગર સાથે લગ્ન કર્યાં

મેયરે સદીઓ જૂની પરંપરાનું પાલન કરતાં દુલ્હનના પહેરવેશમાં સજાવાયેલા મગર સાથે લગ્ન કર્યાં હતાં

04 July, 2022 09:55 IST | Mexico | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

મિસ બમબમની સ્પર્ધકે ઉતરાવ્યો ૭૫ લાખ રૂપિયાનો હિપ્સનો વીમો

લારિસા મૅક્સિમાનો મિસ બમબમ ૨૦૨૨ની સ્પર્ધક છે

04 July, 2022 09:45 IST | Lisbon | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK