Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લીલા કાંદાવાળી કૉફી ચીનમાં ધૂમ મચાવે છે 

લીલા કાંદાવાળી કૉફી ચીનમાં ધૂમ મચાવે છે 

16 June, 2024 10:10 AM IST | Beijing
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચાઇનીઝ સોશ્યલ મીડિયા અને ટિક ટૉક પર લીલા કાંદાવાળી લાતે કૉફીનો ટ્રેન્ડ છવાયેલો છે

લીલા કાંદાવાળી કૉફી

અજબગજબ

લીલા કાંદાવાળી કૉફી


ચીનમાં થોડા સમય પહેલાં મિરચી કૉફી વેચતું એક આઉટલેટ બહુ ફેમસ થયું હતું. એમાં લિટરલી લાલ મરચું છાંટીને કૉફી પીરસવાનો પ્રયોગ થયેલો અને સ્પાઇસી ચીજો ખાવાના શોખીનોને એ ગમી ગયેલી. જોકે એ પછી છેલ્લા થોડા સમયથી ચાઇનીઝ સોશ્યલ મીડિયા અને ટિક ટૉક પર લીલા કાંદાવાળી લાતે કૉફીનો ટ્રેન્ડ છવાયેલો છે. આ કૉફી ખરેખર પીવામાં કેવી લાગે છે એ તો પ્રયોગ કરનારા જ જાણે, પણ ટિક ટૉક પર #springonionlatter નાખીને ચેક કરશો તો અઢળક લોકો સ્પ્રિંગ અન્યનને બારીક સમારીને કૉફીની અંદર ભારોભાર માત્રામાં નાખે છે.


Whatsapp-channel Whatsapp-channel

16 June, 2024 10:10 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK