Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કરાચીમાં કચરાની સાક્ષીએ કોરોના સામે લડત

કરાચીમાં કચરાની સાક્ષીએ કોરોના સામે લડત

02 August, 2021 09:54 AM IST | Karachi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાનમાં ફરી કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે

તસવીરઃ એ.એફ.પી.

તસવીરઃ એ.એફ.પી.


પાકિસ્તાનના કરાચીમાં ગઈ કાલે એક સ્થળે ગંદકી અને કચરાના ઢગલાવાળા વિસ્તારમાંના વૅક્સિનેશન સેન્ટર માટેની કતારમાં ઊભેલા નાગરિકો. પાકિસ્તાનમાં ફરી કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે. એપ્રિલ પછી પહેલી વાર ગઈ કાલે એક દિવસમાં ૫૦૦૦ કેસ નોંધાયા હતા. દેશમાં કોવિડથી કુલ ૨૩,૪૨૨ લોકોનાં મૃત્યુ થયાં છે અને હવે તો ડેલ્ટા વેરિઅન્ટે લોકોને ભયભીત કરી દીધા છે. દેશમાં કુલ ૧૦ લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2021 09:54 AM IST | Karachi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK