બ્રિટનમાં હાર્ટફૉર્ડશો અને અન્ય ટાઉન્સમાં ક્રિસમસ પહેલાં પોસ્ટ-બૉક્સને પણ ડેકોરેટ કરવામાં આવ્યાં છે
ડેકોરેશન
બ્રિટનમાં હાર્ટફૉર્ડશો અને અન્ય ટાઉન્સમાં ક્રિસમસ પહેલાં પોસ્ટ-બૉક્સને પણ ડેકોરેટ કરવામાં આવ્યાં છે. વાસ્તવમાં એની પાછળનો હેતુ ચૅરિટીનો છે. આ દરેક પોસ્ટ-બૉક્સ પાસે ક્યુઆર કોડ છે, જેનાથી ડોનેશન કરી શકાશે. આ ચૅરિટી પાછળનો યુથ ટૉક નામના ગ્રુપનો હેતુ ૧૩થી ૨૫ વર્ષની વ્યક્તિઓને ફ્રીમાં કાઉન્સેલિંગ પૂરું પાડવાનો છે.