ક્રિસમસને સમગ્ર દક્ષિણ કોરિયામાં ભવ્ય રીતે સેલિબ્રેટ કરવામાં આવે છે

ન્યુ યૉર્ક શહેરમાં બુધવારે લાઇટિંગ સેરેમની દરમ્યાન રૉકફેલર પ્લાઝામાં સજાવવામાં આવેલું ક્રિસમસ ટ્રી. તસવીર એ.એફ.પી.
સોલ : ગઈ કાલે પહેલી ડિસેમ્બરે સાઉથ કોરિયાના કોએક્સ ઍક્વેરિયમ ખાતે આગામી ક્રિસમસ ફેસ્ટિવલને પ્રમોટ કરવા માટે એક ઇવેન્ટ દરમ્યાન ડાઇવર્સે પર્ફોર્મ કર્યું હતું. ક્રિસમસને સમગ્ર દક્ષિણ કોરિયામાં ભવ્ય રીતે સેલિબ્રેટ કરવામાં આવે છે. એ.પી./પી.ટી.આઇ.